આપનો દેશ ધાર્મિક માન્યતા વાળો છે. આપણા દેશમાં નજીક-નજીક ના અંતર માં મંદિરો આવેલા છે જે આસ્થા નું પ્રતીક છે. આપણા દેશમાં પથ્થરને ભગવાન તરીકે પૂજે છે. ગુજરાતીમાં કહેવત છે કે પથ્થર એટલા પૂજે દેવ. જો કોઈ વ્યક્તિ દેવ ગણીને પૂજા કરે તો ભગવાન તેમાં બિરાજમાન થાય છે ઘણીવાર આપણે કોઈ માતાજી આરાધના હોય ટોયોઇ જોયું હશે કે કોઈ માણસ ની અંદર માતાજી આવે છે અને તે ધુણવા લાગે છે. કોઈ વ્યક્તિના અંદર માતાજી આવે છે તો તેની જીભ વારંવાર બહાર કાઢે છે. મોટાભાગે માતા મહિલાઓના શરીરમાં જ પ્રવેશે.
આપણે ઘણીવાફર જોયું હશે કે માણસ ની અંદર માતાજી આવે ત્યારે પોતાના હાથમાં દીવો તેમજ સાંકળ વડ એપોતાની જાત ને મારતા હોય છે. તેઓ પોતાનું વિચિત્ર વ્યવહાર કરતા હોય છે માથું સતત હલાવતા રહે છે.
ઘણા લોકો દાવો કરે છે કે માતા હકીકતમાં આવે છે જ્યારે કેટલાક લોકો માને છે કે તેની પાછળ વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે મોટાભાગના લોકો તેને અંધવિશ્વાસ કે ખોટો ડોળ માને છે. પણ આ બાબતની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે વિજ્ઞાનના આધારે આ બધું એક મનોવૈજ્ઞાનિક બીમારીને લીધે થાય છે વિજ્ઞાનનું માનવું છે.