ભારત દેશમાં મંદિરો ઘણા બધા આવેલા છે.પરંતુ તમે આ મંદિર વિશે ક્યારેય સાંભર્યું નઈ હોય. જ્યાં ફક્ત દર્શન કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી ની કૃપા થશે. જાણો કુબેર ભંડારી મંદિર નો ઇતિહાસ , કઈ રીતે બન્યા કુબેર ભંડારી સ્વર્ગના ખજાનચી.
તમે સૌ કઈ જાણતા હસો કે કુબેર ભંડારી રાવણ ના મોટા ભાઈ છે. આખા વિશ્વમાં એકમાત્ર મંદિર છે. આ મંદિરમા સળગ ૫ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. કુબેર ભંડારી એ દેવોના ખજાનચી કહેવાય છે. કુબેશ્વરની પાસે જ શાલિગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન મંદિરમાં બિરાજમાન છે.
મહાદેવ ના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેશ્વર તરીકે કુબેશ્વર ભંડારી તરીકે પૂજાય છે. પોતાના લગ્ન પ્રસંગમાં રસોડું શરુ કરતા પહેલા ત્યાં કુબેટ નો દીવો પ્રગટાવવા માં આવે છે. જેથી રસોડામાં ભંડાર ખૂટતો નથી.
આ કળયુગમાં જેમની પાસે સંપત્તિ અને સંપત્તિ નથી તેવા કરોડો ભક્તો કુબેશ્વર દર્શન કરી કંઈક પામ્યા છે. ભગવાન નારદ ના કહેવાથી દેવો ના ખજાનચી કુબેર દાદા એ અહીં તપ કર્યું હતું. કુબેર દાદા એ સૌને સુખ સંપત્તિ અને ઐશ્વર્ય આપે એવા આશીવર્ચન તેમને પાઠવ્યા હતા.