વિશ્વમાં ઘણી બધી ચમત્કારી ઘટનાઓ જોવા મળતી હોય છે આ ઘટનાઓ જોઈ ઘણી વખત આપણે વિશ્વાસ કરતા નથી પણ સાચી ઘટનાઓ હોય છે આજે હું તમને એક એવી જગ્યા વિષે બતાવીશ જેના ચમત્કાર જોઈને આજે વિજ્ઞાન પણ પરેશાન છે
ભારતમાં નાના મોટા ઘણા મંદિર આવેલા છે તે દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે પણ જયારે તમને એવું જાણવા મળે કે મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ એક બીજા જોડે વાતો કરે છે તો તમે વિશ્વાસ નહીં કરો પણ આ એક સાચી ઘટના છે
આ ચમત્કારી મંદિરનું નામ રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિર છે જે બિહાર રાજ્યના બક્સરમાં આવેલું છે આ પ્રાચીન ચમત્કારી મંદિરની સૌથી મોટી વિશેષતા એવી છે કે મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ રાતના સમયે એક બીજા જોડે વાતો કરે છે આ સાંભરી ઘણા લોકોને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી ઘટના છે
આ મંદિર ૪૦૦ કરતા પણ વધારે વર્ષ જૂનું માનવામાં આવે છે આ મંદિરનું નિર્માણ પ્રખ્યાત તાંત્રિક ભવાની મિશ્રા કરાવ્યું હતું આજે પણ મંદિરના પૂજારી તેમના પરિવારના સભ્ય છે મંત્ર તંત્ર માટે આ મંદિર ખુબ પ્રખ્યાત છે મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે પ્રતિ દિન ખુબ મોટી સઁખ્યામા ભક્તો મંદિરમાં આવતા હોય છે
રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિરની સૌથી મોટી વિશેષતા એવી છે કે મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ રાતના સમયે એક બીજા જોડે વાતો કરે છે સ્થાનીય લોકોનું એવું કહેવું છે કે મધ્ય રાત્રે મૂર્તિઓ એક બીજા જોડે વાતો કરે છે મંદિર માંથી બોલવાના અવાજો આવે છે મંદિરની નજીકથી પસાર થતા લોકોને અવાજો સાંભરવા મળે છે
આ રહસ્યોનો ઉકેલ શોધવા માટે વૈજ્ઞાનિકોની એક ટિમ બોલવામાં આવી હતી મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિ ન હતો તો પણ મંદિર માંથી બોલવાના અવાજ આવતા હતા આ જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા