ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં ઘણા બધા દેવી-દેવતાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે ભારતમાં આજે નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે ભારતને મંદિરનો દેશ પણ કહેવામાં આવે છે આ મંદિરોમાં અલગ-અલગ દેવી-દેવતા બિરાજમાન છે તેમના અલગ-અલગ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવતી હોય છે ભારતના મંદિરમાં થતા ચમત્કાર જોઈને આજે વિજ્ઞાન પણ હેરાન છે
આજે હું તમને એક મંદિર વિશે જણાવીશ મંદિરમાં બિરાજમાન હિંગળાજ માતાના દર્શન કરવાથી તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે આ મંદિર કાળાસર ગામમાં આવેલું છે મંદિરમાં બિરાજમાન હિંગળાજ માતાની પ્રતિમા શયન અવસ્થામાં છે
હિંગળાજ માતાના મંદિર એક પહાડ ઉપર આવેલું છે જેના દર્શન કરવા માટે પહાડ ચડવો પડે છે મંદિરના પરિસરમાં હિંગળાજ માતાની મૂર્તિ સિવાય બીજા માતાજી અને ભગવાન પણ મંદિરમાં બિરાજમાન છે
હિંગળાજ માતાજી પહાડ ઉપર આવેલી ગુફામાં બિરાજમાન છે મંદિરમાં હિંગળાજ માતા શયન અવસ્થામાં બિરાજમાન છે આ પ્રતિમાના દર્શન કરવાથી તમામ ભક્તોના દુખડા દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે
મંદિરમાં બિરાજમાન હિંગળાજ માતાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હોય તેમ માનવામાં આવે છે આ હિંગળાજ માતાની મૂર્તિ પર્વતોની વચ્ચેથી નીકળી હોય તેવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે મંદિરમાં હિંગળાજ માતાના દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવતા હોય છે અહીં આવેલ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે
હિંગળાજ માતાજી શયન અવસ્થામાં હોવાથી અહીં ખૂબ મોટી સંખ્યામાં ભકતોનો જમાવડો થતો હોય છે મંદિરમાં જે ભક્ત સાચા મનથી હિંગળાજ માતાની પ્રાર્થના કરી તેની પ્રાર્થના હિંગળાજ માતા અવશ્ય સાંભળતા હોય છે