ભારત એક આધ્યાત્મિક દેશ છે ભારતની ભૂમિ સંતો મહંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આજે ભારતની ભૂમિ ને પવિત્ર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષો પહેલા ઋષિ-મુનિઓએ કરેલા તપથી ભારતની ભૂમિ પવિત્ર થયેલી છે ભારતમાં પ્રાચીનકાળથી મંદિરોનું મહત્ત્વ રહેલું છે ભારતમાં આજે પણ ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે આ દરેક મંદિર પોતાની એક અલગ ઓળખાણ ધરાવે છે ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે આજે ભારતમાં અસંખ્ય મંદિરો આવેલા છે
આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવી જ્યાં સાક્ષાત બિરાજમાન અંબેમાના દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થતા હોય છે આ મંદિર અરવલ્લી જિલ્લાના ઇટાડી ગામે આવેલું છે અહીં બિરાજમાન માં અંબે ના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો આવતા હોય છે મંદિરના ચાચર ચોકમાં આવતાની સાથે જ દરેક ભક્તના દુઃખ દર્દ દૂર થતા હોય છે
અંબેમાં નું મંદિર ઘણા વર્ષો જૂનો હોય તેમ માનવામાં આવે છે હજારો વર્ષો પહેલા અહીં રહેતા લોકો ઉપર મુશ્કેલીઓ આવી પડી હતી તે મુશ્કેલીઓમાંથી માતાજીએ પરચો આપીને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો ત્યાર પછી ગ્રામજનોએ અંબેમાની પૂજા-અર્ચના કરવાનું ચાલુ કર્યું
ઇટડી ગામે બિરાજમાન અંબે મા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે આ મંદિરમાં નવરાત્રીના સમયે ખૂબ મોટી સંખ્યામાં અંબેમાં ના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે મા અંબે ના દર્શન કરીને તમામ ભક્તો પાવન થાય છે