હિન્દૂ ધર્મ સદીઓથી શાસ્ત્રોમાં માનતો આવ્યો છે અને અમુક વાતો માં વિજ્ઞાન પણ હેરાન છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ૧૨ રાશિઓ આવેલી છે અને દરેકનો એક સ્વામી આવેલો છે. તે ગ્રહો વ્યક્તિના આવનાંરા ભવિષ્ય વિષે બતાવતા હોય છે. તેના પરથી દરેક વ્યક્તિનું આવનારું ભવિષ્ય, ભાગ્ય, તેનું નેતૃત્વ, સ્વાસ્થ્ય વિષે જાણી શકાય છે.
દરેક રાશિ પર દરેક ગ્રહ ની અલગ અલગ અસર જોવા મળતી હોય છે. ગ્રહોની સ્થિતિના આધારે કોઈ અભ્યાસમાં તેજ હોય તો કોઈ અલગ કામ કરવાની પ્રક્રિયાથી જાણીતું હોય અથવા કોઈ બીજા કોઈ ક્ષેત્રમાં જાણીતું હોય દરેકની રાશિ અને ગ્રહો પર નિર્ધારિત હોય છે.
આજે અમે તમને એવી રાશિવાળા લોકો વિષે જાનવીશું કે જેઓ ભણવામાં ખુબ બુદ્ધિશાળી હોય છે. આ રાશિના જાતકો બીજી રાશિવાળાની તુલનામાં દિમાગથી તેજ હોય છે તેવું માનવામાં આવે છે. આ રાશિના લોકો દરેક તેમની આગવી શૈલીથી ઉકેલી દેતા હોય છે. માટે આ રાશિવાળાને બુદ્ધિશાળી તરીકે ઓરખવામાં આવે છે. તેમની વાત કરવાની પદ્ધતિથી તેઓ સામેવાળાને તેમની વાતમાં ફસાવી દેતા હોય છે. આ રાશિવાળા લોકો માર્કેટિંગ લેવલમાં સારી એવી ઊંચાઈઓ હાંસલ કરતા હોય છે.
આ રાશિનું નામ છે વૃશ્ચિક. આ રાશિવાળા જોડે જેની મુલાકાત થાય છે તેઓ તેના પર સંપૂર્ણ ભરોષો મૂકી દેતા હોય છે માટે તેને એક આકર્ષક વારો વ્યક્તિ પણ કહેવાય છે. એવું કહેવાય છે કે આ રાશિવાળા જ્યાં ઉભા હોય ત્યાં તેમની પાછળ એક મોટો વર્ગ ઉભો થઇ જાય છે. તે લોકો સાથે તેટલા વફાદાર પણ રહે છે એટલે તેમને લોકો ચાહે છે.