મંગળવારના દિવસનો આ ઉપાય તમને માલામાલ બનાવી દેશે

Astrology

હિંદુ ધર્મ પ્રત્યેક દિવસને મહત્વ આપવામાં આવ્યું છે હિંદુ ધર્મ ઘણા બધા દેવી-દેવતા આવેલા છે તે દરેક દેવી-દેવતાની પૂજા કરવા માટે એક વિશેષ દિવસ નક્કી કરવામાં આવ્યો છે મંગળવારનો દિવસ હનુમાનજી ને સમર્પિત હોય છે મંગળવારના દિવસે હનુમાનજીની વિધિ-વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા માટે પણ શુભ માનવામાં આવે છે મંગળવારનો દિવસ દેવામાંથી મુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે કરવામાં આવતા સરલ ઉપાયથી મનની શાંતિ અને ધન-સંપત્તિમાં વધારો થાય છે હનુમાનજી કલિયુગમાં સક્રિય દેવતા માનવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજી ભક્તોના સંકટ દૂર કરે છે મંગળવાર અને શનિવાર હનુમાનજીનો દિવસ કહેવામાં આવે છે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને હનુમાનજી સ્વયં તમને માલામાલ કરશે

દરેક વ્યક્તિને જીવનમાં પૈસાની તંગી પડતી હોય છે તેનાથી ઘણા લોકો હેરાન પરેશાન થતા હોય છે જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય તો આ 1 ઉપાય મંગળવારના દિવસે કરવો જોઈએ

મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને તેલનો દીવો કરવો જોઈએ તેલનો દીવો કર્યા પછી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કે હનુમાન મંત્ર નો જાપ કરવો જોઈએ આ ઉપાય કરવાથી પૈસાની તંગી માંથી હંમેશા માટે છુટકારો મળી જશે

મંગળવારના દિવસે તમે પીપળાના ઝાડના થડમાં સવારમાં વહેલા ઊઠીને પાણી અર્પણ કરવું જોઇએ અને પીપળાની પૂજા પણ કરવી જોઈએ પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *