ઘરની દીકરીને કોઈ દિવસ આ એક વસ્તુ આપવી જોઈએ નહીં દોસ્તો તમને બધાને ખબર હશે કે દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે દીકરીને લક્ષ્મી સ્વરૂપે પૂજવામાં પણ આવે છે હિન્દૂ ધર્મમાં દીકરીને માં દુર્ગા માં અંબે માં લક્ષ્મી વગેરે સ્વરૂપમાં પૂજવામાં આવે છે દીકરી વિષે આપણા પ્રાચીન ગ્રન્થોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે દીકરીને પરાયું ધન પણ કહેવામાં આવે છે દીકરી લગ્ન કરીને પોતાની સાસરીમાં જાય ત્યારે પોતાના પિયર માંથી ઘણી બધી વસ્તુ આપવામાં આવે છે દીકરીને દાન આપવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે તેથી દીકરીને દાન કરવું ખુબ જરૂરી છે
દીકરી દરેક માં બાપને ખુબ પ્રિય હોય છે પણ તે પારકું ધન કહેવામાં આવે છે દરેક માં બાપને પોતાની દીકરીના લગ્નની ખુબ ચિંતા હોય છે દીકરીના લગ્ન કરવાની દરેક માં બાપ પોતાની જવાબદારી નિભાવે છે દીકરી જયારે લગન કરીને પોતાની સાસરીમાં જાય ત્યારે ઘરનું ભાગ્ય પણ પોતાની સાથે લઈ જાય છે દરેક માં બાપ દીકરીની વિદાય વખતે કોઈ ના કોઈક વસ્તુ આપતા હોય છે
ઘણા માં બાપ દીકરીની વિદાય વખતે ગણેશજી ની તસ્વીર કે પ્રતિમા આપતા હોય છે હિન્દૂ ધર્મ ગણેશજી નું ખુબ મહત્વ રહેલું છે તેમને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવ્યા છે જે ઘરમાં ગણપતિ નો વાસ હોય તે ઘરમાં કોઈ દિવસ મુશ્કેલી આવતી નથી આ વિશ્વાસ સાથે માતા પિતા ગણેશજી ની તસ્વીર કે પ્રતિમા દીકરીને આપતા હોય છે ગણેશજી નો ફોટો કે મૂર્તિ દીકરીને આપવી જોઈએ નહીં
પ્રાચિન શાસ્ત્રો અનુસાર દીકરીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ જો એક સાથે હોય તો ઘરમાં કોઈ દિવસ ધન ખૂટતું નથી જયારે દીકરી ની વિદાય કરવામાં આવે એટલે કે માતા લક્ષ્મીની વિદાય કરવામાં આવી હોય તેમ કહેવાય જયારે ઘરની લક્ષ્મી ની વિદાયની સાથે ગણેશજી ની મૂર્તિ આપવામાં આવે તો ગણેશજી પણ ઘર માંથી વિદાય લે છે તેથી દીકરીને ભગવાન ગણેશ નો ફોટો કે મૂર્તિ આપવી જોઈએ નહીં