આ ખેડૂતે પોતાની ઘરના ધાબાનો ઉપયોગ એવી રીતે કર્યો કે જેનાથી તેમની આવક પણ વધી ગઈ

trending

આજે ભારતની ૭૦ ટકા કરતા પણ વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે ભારતની અર્થવ્યવસ્થા ખેતી ઉપર નિર્ભર છે આજે ભારતનો ખેડૂત પણ નવી નવી ટેક્નોલોજી વાપરીને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવીને સારી આવક મેળવતો હોય છે આજે ભારતનો ખેડૂત આત્મનિર્ભર થયો છે જેમ જેમ બજારમાં નવી નવી ટેક્નોલીજી આવે છે તેમ ખેડૂત તે ટેક્નોલિજીનો ઉપયોગ કરતો જાય છે અને ઉત્પાદન વધારતો જાય છે ટેક્નોલીજીના ઉપયોગ થી પરિશ્રમ ઓછો કરવો પડે છે અને ઉત્પાદન વધુ મળે છે આજે હું તમને એક એવા ખુડૂત વિષે બતાવીશ જેમને પોતાના ધાબા ઉપર ખેતી કરે છે

ખેતી ખેતરમાં કરવામાં આવે છે તેના માટે જમીન હોવી ખુબ જરૂરી છે પણ વસ્તી વધારાના લીધી જમીન ઓછી થવાથી અત્યારે ઘણા લોકો પોતાના ઘરનું આંગણ હોય કે ઘરનું ધાબુ તેના ઉપર અલગ અલગ છોડ વાવીને ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરતા હોય છે તેવીજ એક પ્રેરણાદાયક ઉદાહરણ તમિલનાડુના મયીલાડુતુરૈ થી સામે આવ્યું છે ત્યાં રહેતા બાલમુરુગન જેમને પોતાના ઘરના ધાબા ઉપર એક નર્સરી તૈયાર કરી છે

બાલમુરુગન કહે છે કે ધાબા ઉપર નર્સરી તૈયાર કરવાથી પાણીનો બગાડ ખુબ ઓછો થાય છે અને ફંગસ કે ફૂગ ખુબ ઓછા પ્રમાણમાં છોડ ને આવે છે તેમને ધાબા ઉપર એક ટ્રે માં અનાજ ઉગાડયું છે તેમને ઘણા બધા પ્રકારના અલગ અલગ અનાજ પોતાના ધાબા ઉપર ઉગાડ્યા છે આ બધા અનાજ ઓર્ગોનિક છે તેના માટે તેમને ટ્રે ની અંદર નારિયલનું ખાતર અને લાકડાનો વેણ ભેગો કરીને એક બેડ બનવ્યો અને તેના ઉપર તેમને ઓર્ગોનિક અનાજ ઊગ્યાડું છે તે બીજને ગોમૂત્ર ઘી આદુ મરચા દૂધ દહીં વગેરે જોડે મિક્સ કરીને ટ્રે માં ઉગાડે છે અને જયારે છોડ તૈયાર થઇ જાય ત્યારે તેને ખેતરમાં ઉગાડે છે

બાલમુરુગન એક કોલેજ માં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા ત્યાર પછી તેમને નોકરી છોડી ખેતીવાડી કરવાનો નિર્ણય કર્યો અને તે આજે ખુબ સારી એવી ખેતી કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *