સોમવારનો દિવસ ભગવાન શિવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ખૂબ ભોળા છે ભગવાન શિવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો સોમવારના દિવસે તેમના મંદિરમાં જઇને અલગ-અલગ ઉપાય કરતા હોય છે
ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમના ભક્તો સોમવારના દિવસે મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે અને તેમની પ્રિય વસ્તુનો ભોગ ચઢાવતા હોય છે જે ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય તેવા ભક્તો હંમેશા માટે પ્રગતિના પંથે ચાલતા હોય છે તમે પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આજે હું તમને કેટલાક ઉપાય બતાવીશ આ ઉપાય કરવાથી ભગવાન શિવ ખૂબ ઝડપી પ્રસન્ન થતા હોય છે
સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ દૂધનો અભિષેક કરવાથી ભગવાન શિવ તમને દરેક સંકટમાંથી બચાવશે અને તમારી દરેક મનોકામના ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશે જો કોઈ વ્યક્તિ ધંધામાં ખૂબ લાંબા સમયથી નુકશાન થતું હોય આ ઉપાયથી તેના ધંધામાં ખૂબ મોટો ધનલાભ થઈ શકે છે આ ઉપાય કરતી સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે
સોમવારના દિવસે શિવલિંગ ઉપર તમે જળનો પણ અભિષેક કરી શકો છો જળનો અભિષેક કરવાથી નોકરીમાં ચાલતી મુશ્કેલીઓનો અંત આવી શકે છે આ ઉપાય કરવાથી તમે નોકરીમાં કે ધંધામાં ખૂબ પ્રગતિ કરશો
આ બે ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થતા હોય છે તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તમારા જીવનમાં આવતા દરેક સંકટમાંથી બચાવશે ભગવાન શિવની ભોળા દેવતા પણ કહેવામાં આવે છે ભગવાન શિવ ખૂબ જ ઝડપી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થતા હોય છે