મંગળવારના દિવસે એક ઉપાય કરવાથી તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળશે

Uncategorized

જીવનમાં ઘણા બધા પ્રકારના દુઃખ આવતા હોય છે જ્યારે પણ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે ખરાબ પરિસ્થિતિથી દૂર ભાગવું જોઈએ નહીં પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાથી ખરાબ પરિસ્થિતિ દૂર થતી હોય છે ઘણા વ્યક્તિ એવા હોય છે પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે ખૂબ મજુરી કરતા હોય છે તેમ છતાં તેમની આર્થિક પરિસ્થિતિ સુધરતી નથી આવા વ્યક્તિ પોતાના નસીબને કોસવા લાગતા હોય છે આજે હું તમને એક ઉપાય બતાવી જે કરવાથી તમારી કિસ્મત તમારો સાથ આપશે તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ અપાવશે

મંગળવારનો દિવસ એટલે હનુમાનજીનો દિવસ એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ મંગળવારના દિવસે થયો હતો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે જે વ્યક્તિને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત હોય તે વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ મુશ્કેલી આવતી નથી

મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાનજી આગળ તેલનો દીવો કરીને તે દીવામાં એક લવિંગ અને એક કપૂર નાખીને હનુમાનજીની આરતી કરવી જોઈએ આ ઉપાય કરવાથી તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળશે

તમે હનુમાન મંદિરમાં ના જઈ શકતા હોય તો તમારા ઘરે હનુમાનજીના ફોટાની આગળ તેલનો દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે તેમજ તમારા અટકેલા બધા કાર્યો ખૂબ જ ઝડપી પૂર્ણ થઇ જશે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે હનુમાનજી આગળ તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ દીવાના પ્રકાશથી ઘરમાં આવેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જા આવે છે ઘરનું વાતાવરણ આનંદ મય બની જાય છે આ ઉપાય કરવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે હનુમાનજી તમને તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ અપાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *