હાલમાં આખા વિશ્વમાં અફઘાનિસ્તાન વિષે ખુબ વાતો થઇ રહી છે.અફઘાનિસ્તાની સ્થિતિ ખુબ ખરાબ છે.ત્યાં ની રાજધાની કાબુલમાં તાલીબાના લડાકુ ખુલ્લે આમ પોતાની બંદુકો લઈને ફરે છે.લોકો અફઘાન છોડવા માટે કાબુલ એરપોર્ટ ઉપર ભૂખ્યા તરસ્યા બેસી રહ્યં છે.કાબુલમાં ખુબ અફરાતફરી છે.પોતાના બાળકનો જીવ બચવા બાળકની કંટારા તાર પર ફેંકે છે.આજે અફઘાન કેટલાક ફોટા મીડિયામાં વાઇરલ થાય છે જે જોઈને આપણું હૃદય કંપી ઉઠે.તેવામાં અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને જતા રહ્યં છે
ત્યારે અશરફ ઘણી ની દીકરી પણ છે.તેમની દીકરી ન્યુ યોર્કમાં આલીશાન જિંદગી જીવે છે.તે ૪૨વર્ષની છે.તેમના એક ઇન્ટરવ્યૂ પ્રમાણે મરિયમ ઘની કિવન્ટલ હિલના પડોશમાં રહે છે.તો આજે આપણે અશરફ ઘની દીકરી મરિયમ ઘની કોણ છે.તે શું કરે છે તેના વિષે વાત કરી શું
મરિયમનો જન્મ અમેરિકામાં થયો હતો તે પોતાનો અભ્યાસ પણ અમેરિકામાં કરે છે.તે એક આર્ટિસ્ટ અને ફિલ્મ મેકર છે.તે અફઘાનિસ્તાની મહિલાઓ કરતા ઘણું અલગ જીવન જીવે છે.સાલ ૨૦૧૫ ન્યુ યોર્ક ટાઈમ્સ ના એક ઇન્ટરવ્યૂ આપે છે ન્યુ યોર્ક ટાઈમ્સ લખે છે મરિયમનું આખું ઘર પુસ્તકોથી ભરેલું હતું તેમના ઘરમાં સીરિયા કે અલેપ્પો ના તકિયા હતા અને તેમના પિતા દ્વારા આપવામાં આવેલા તૂકેમેનિસ્તાન રગ હતો મરિયમે પોતાના ફ્રીઝ ના દરવાજા ઉપર સારી પોસ્ટ લગાવેલી હતી તે વખત મરિયમ પોતાને બ્રૉકલીન કેસે કહે છે
તે હાલ અફઘાનિસ્તાન વિષે કંઈપણ કહેવા માગતી નહતી તે અમરિકી લોકોને અફઘાન લોકોના અધિકાર માટે લડવાનું કહી રહી છે.મરિયમ અફઘાનમાં રહેતા પોતાના દોસ્તો માટે ચિંતા વ્યક્ત કરી હતી તે અફઘાન લોકોને વિઝા ખુબ ઝડપી મળી રહે તે માટે પણ તે કામ કરી રહી છે.
મરિયમને ન્યુ યોર્ક યુનિવર્સીટી અને મૈનહટ્ટન સ્કૂલ માંથી આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેમના કામને દુનિયાના ઘણા મ્યુઝીયમમાં બતાવામાં આવે છે સાલ ૨૦૧૮માં તે કોલેજમાં લેક્ચર લેવા જતી હતી મરિયમ સાલ ૨૦૦૨માં પહેલી વખત અફઘાનિસ્તાનમાં ગઈ હતી