આજે ભારતમાં ઘણા મંદિર આવેલા તે દરેક મંદિરમાં હજારો ભક્તો આવતા હોય છે દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતા બિરાજમાન છે તે દરેક દેવી દેવતા પોતાના ભક્તની મનોકામના પૂર્ણ કરતા હોય છે એવું કહેવામાં આવે છે કે જો તમે સાચા મનથી દેવી દેવતાની પૂજા અચર્ના કરતો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે મંદિરમાં થતા ચમત્કાર વિષે તમે સાંભર્યું પણ હશે અને ચમત્કાર જોયા પણ હશે આજે હું તમને એક હનુમાન મંદિર વિષે બતાવીશ જેના ચમત્કાર આખા વિશ્વમાં પ્રખ્યાત છે
આપણા દેશમાં હનુમાનદાદા ઘણા બધા મંદિર આવેલા છે તમે ઘણા હનુમાન મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે ગયા હશો કલિયુગમાં પણ હનુમાનદાદા પોતાના ભક્તને સાક્ષાત પરચા આપતા હોય છે આજે હું તમને અમદાવાદમાં આવેલા એક ચમત્કારી મંદિર વિષે બતાવીશ જ્યાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે
હનુમાનજીનું આ ચમત્કારી મંદિર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા દેસાઈ પોળ માં આવેલું છે આ મંદિરમાં લોકો પોતાના વિઝા માટેની માનતા રાખતા હોય છે અને તે માનતા હનુમાનજી પૂર્ણ કરતા હોય છે આ મંદિર ૪૦૦ કરતા પણ વધારે વર્ષ જૂનું હોય તેમ માનવામાં આવે છે હનુમાનજીના મંદિરમાં દૂર દૂર થી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે હનુમાનજી બધા લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય છે
અહીં મોટા ભાગના ભક્તો પોતાના વિઝા માટેની અરજી લઈને આવતા હોય છે એવી માન્યતા છે કે જે લોકો અહીં માનતા રાખે છે તે લોકોને વિઝા મળી જાય છે હનુમાનજી ની માનતા રાખવાથી ઘણા લોકોને વિઝા મળ્યા છે આ ચમત્કારી હનુમાન મંદિર ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે હનુમાનજીના દર્શન કરવાથી હનુમાનજી તમને કોઈ પણ દેશમાં જવા માટે વિઝા આપવામાં સહાય કરે છે