તમે જોયું હશે કે અમુક લોકોને જાનવરો જોડી ની દોસ્તી હોય છે આમ તો માણસ ને જ જોયું હશે તમે જાનવરની બચાવતા જાનવર ગમે તેવી મુસીબતમાં હોય તો તમે માણસને તેની મદદ કરતાં જોયું હશે પરંતુ અમુક વખતે જાનવરો એ પણ તેમની બુદ્ધિનો ઉપયોગ કરીને ઘણા માણસોની જાન બચાવી છે. અને આ બધી વસ્તુઓ કૅમેરામાપન કેદ થયેલી જોવા મળી છે.
કહેવાય છે કે માં એ ભગવાન બીજું રૂપ છે. ભગવાન બધી જગ્યાએ પોચી શકતા નથી એટલે તેમને માં ને બનાવી છે. માં કોઈ દિવસ તેના બાળકો નું ખોટું ઈચ્છતી નથી અને તેમના બાળકોને પ્યાર પણ ખૂબ જ કરતી હોય છે અને દેખરેખ પણ સારી કરતી હોય છે.
અમુક માં એવી પણ હોય છે કે જે હેવાનિયતની બધી હદ પાર કરી દે છે આ વાત એક હરિયાણા કેથલ જિલ્લાનો છે. એકમાં તેના બાળકને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને નાલીમા ફેંકી દે છે. તે છોકરી નાલીના પાણી સાથે તરવા લાગે છે. આ બધું કુતરાઓ જોઈ રહ્યા હતા તેમને તરત જ ભસવાનું ચાલુ કરી દીધું હતું પરંતુ ત્યાં કોઈ આવ્યું નહી તેથી કુતરાઓ જાતે જ તેને બહાર કાઢવા પોચી ગયા.
કૂતરાઓએ પ્લાસ્ટિક માં પેક કરેલા છોકરાને કૂતરાઓએ બહાર કાઢ્યું. પછી બધા એ જોયું તો તે છોકરીને તરત જ હોસ્પિટલ માં લઈ ગયા ટાઈમ પર તે છોકરીને હોસ્પિટલ માં લઈ જવાથી તેની જાન બચી ગઈ. જો આ કૂતરાઓએ નહોતો આ છોકરી આજે જીવનને અલવિદા કહી દીધું હોત. કુતરાઓ તે છોકરી માટે એક ભગવાન રૂપ બની ને આવ્યા હોય એવું કહી શકાય.
માણસ જ પ્રાણીઓની મદદ કરી શકે એવું નથી હોતું પ્રાણીઓ પણ માણસની મદદ કરતા હોય છે.