આપણે ઘણી એવી વસ્તુ હોય છે જે નજરઅંદાજ કરતા હોય છે.પણ તેની અસર આપણા જીવન પર પડતી હોય છે.આપણા શાસ્ત્રોનું માણીયે તો તેમાં પશુ પંખી વિષે ઘણું બધું કહેવમાં આવ્યું છે.તે શસ્ત્રો નો અમલ આપણા દાદાઓ કરતા હતા.વાસ્તુમાં એવા ઘણા પ્રયોગ બતાવામાં આવ્યા છે જેના ઉપયોગ થી તમારું આખું જીવન બદલાઈ જશે.આજે હું એક એવી વાત જણાવીશ જેના વિષે તેમને વિશ્વાસ નહીં થાય જેને આપણે બધા પગના તળવા નીચે કૂચડી નાખીયે છીએ તો આવો જાણીયે એવા નાનકડા પ્રાણી વિષે જે તમારા ઘરમાં આવવાથી કેટલો ફાયદો થશે
કીડીએ ખુબ મહેનતુ પ્રાણી છે. તે હંમેશા એકતા માં રહેવામાં માને છે.કીડીઓ વિષે વૈજ્ઞાનિક ઘણું શંશોધન કરી ચુક્યા છે.કીડી એક બીજા જોડે વાતચીત કરે છે તે પોતાને રહેવા માટે ઘર બનાવે છે.કીડીમાં એટલી બધી તાકાત હોય છે તે એક મોટા પહાડને કાપી નાખે કીડી શહેર કે ગામડાને સ્વચ્છ રાખવામાં ખુબ ઉપયોગી પ્રાણી છે.
જયારે કોઈ માણસ કોઈ કાર્યમાં નિષફર સાબિત થાય ત્યારે તેને કીડીનું ઉદાહરણ આપવામાં આવે છે.કારણ કે કીડી કોઈ દિવસ હાર નથી માનતી કીડી દીવાલ પર ચડતા સમયે કેટલી વખત નીચે પડે છે પણ તે હાર નથી માનતી કીડીના જીવન થી આપણે ઘણું શીખવા મળે છે.કીડી આપણા જીવનમાં સકારત્મક ઉર્જા લાવે છે.
કીડીને જ્યોતિષશાસ્ત્રમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.દરેક જીવમાં પ્રભુનો વાસ હોય છે.કીડીમાં ભગવાન વિષ્ણુ વાસ માનવામાં આવે છે.કીડીને ચોખાનો લોટ ખવડાવામાં આવે તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.કીડીને ભોજન ખવડાવાથી તમારું નસીબ સાથ આપશે તેનાથી તમારા ઘરમાં ધનમાં વધારો થશે
કીડીને નારિયેળનો પાવડર નાખવાથી તમારા ઉપર આવતી બધી મુશ્કેલીનો ઉપય મળી જશે તમારા ઉપર માંડરાતી બધી નકારત્મક ઉર્જા જતી રહશે અને તમારા ઘરમાં સકારત્મક ઉર્જા આવશે કીડીને કઈ પણ વસ્તુ નાખવાથી તમારા નોકરીમાં તમને બઢતી મળવાની શક્યતા વધી જશે કીડી એક સકારત્મક ઉર્જાનું માધ્યમ છે.તમે જીવનમાં ખુબ પ્રગતિ કરશો તે સાથે સમાજમાં મન મોભો પણ મળશે.જીવનમાં આવતી બધી તકલીફો દૂર થશે