અફઘાનિસ્તાનના ઉપર જ્યારથી તાલિબાને કબ્જો મેળવો છે.ત્યારથી અફઘાન રહેતા લોકો ખુબ ગભરાયેલા છે.આફઘાન લોકો બીજા દેશમાં શરણાગતિ લેવા માટે પડા પડી કરી રહ્યા છે.ત્યાંની રાજધાની કાબુલના એરપોર્ટ ના દશ્યો ઉપરથી એવું લાગી રહ્યું છે કે ત્યાંના લોકો કેટલા ડરેલા છે.તાલીબાના ડરથી પોતાનું વતન છોડીને જવા માટે પણ તૈયાર છે.જયારથી તાલિબાને અફઘાન ઉપર પોતાનું નિયત્રંણ મેળવું છે ત્યારથી દુનિયાના બધા દેશો પોતાના નાગરિકોને અફઘાન છોડીને પોતાના દેશમાં પાછા આવવાનું ફરમાન જારી કરી દીધું છે.આજે પણ ત્યાં આગળ ફરવા ગયેલા કે બીજા કોઈ કામ અર્થે ગયેલા બહારના દેશોના નાગરિક આજે પણ અફઘાનમાં ફસયેલા છે .તે બધાને પોત પોતાની સરકાર આજે પણ રેસ્ક્યુ કરીને અફઘાન માંથી સહી સલામત બહાર કાઢવાના પ્રયત્નો કરી રહી છે.
અફઘાનમા આજે પણ ઘણા ભરતીયો ફસાયેલા છે.અફઘાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો પૂર જોશમાં ચાલુ છે.ભારત સરકાર આ બધા નાગરિકોને બને ત્યાં સુધી ઝડપી અફઘાન માંથી સુરક્ષિત બહાર કાઢવા માંગે છે.ભારતીય લોકોને અફઘાન માંથી બહાર કાઢવા માટે તેમને એર લિફ્ટ કરવાનું કાર્ય સતત ચાલુ છે.તેમને સુરક્ષિત બહાર કાઢવાની જવાબદારી ઇન્ડિયન આર્મીને આપવામાં આવી છે.આપણા સૈનિકો તાલીબાના ખુંખાર અતાકવાદીઓની વચ્ચે જઈ ભારતીય નાગરિકોના જીવ બચાવી રહ્યા છે.
અફઘાનિસ્તાન માંથી મોટી સઁખ્યામા લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે.તેમાં ભારત પણ પોતાના નાગરિકોને બહાર કાઢવામાં સફર સાબિત થયું છે.ભારતીય સેના અફઘાનમાં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોને રેસ્ક્યુ કરી રહી છે.
અફઘાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જવાબદારી ITBP ના જવાનો ઉપર હોય છે. તે ટીમના કમાન્ડિંગ ઓફિસર રવિકાન્ત ગૌતમ છે.તે મધ્યપ્રદેશના શિવપુરીના રહેવાસી છે.અફઘાનિસ્તાન માંથી ભારતીય લોકોને બહાર કાઢવાની જવાબદારી ITBP ની ટિમને આપવામાં આવી હતી ITBP એક ટુકડી અફઘાનમાં જઈ અલગ અલગ જગ્યા થી લોકોને રેસ્ક્યુ કરે છે.તે બધાને સુરક્ષિત એરપોર્ટ ઉપર પહોંચાડે છે.રવિકાન્ત ના કહેવા પ્રમાણે ત્યાં ITBP ના જવાનો અને તાલીબાના લાડુકુ એક સમયે આમ ને સામને આવી ગયા હતા પણ ગોરીબાર થયો નહતો. રવિકાન્ત કહે છે મારી ટિમ સતત બે દિવસ સુધી ઊંઘી પણ નથી.મંગર્વરના રોજ ૨૧૦ લોકોને એક વિમાન એરપોર્ટ ઉપરથી રવાના થયું જે ગુજરાતમાં લેન્ડ થયું હતું