જે મહિલાઓને આ પ્રકારના નિશાન હશે તે ઘરમાં ધનવર્ષા થશે તેવું માનવામાં આવે છે. તેમના પર માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. હજારોમાં કોઈ એક મહિલા પર ખાસ એક જગ્યા હોય છે તલ. આવી મહિલાઓ જ્યાં પણ જાય ત્યાં સ્વર્ગ બની જતું હોય છે. આવી તલ મહિલાઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. હિન્દૂ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં વાત કરવામાં આવેલી છે સ્ત્રીઓના શરીર પર બનેલા એવા લક્ષણો પર વાત કરવામાં આવેલી છે જે મોટાભાગે લોકો નથી જાણતા પણ તેને ખુબ જ નસીબવાળી માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આવી સ્ત્રી જે ઘરમાં હોય તે ઘરમાં સુખ સમૃદ્ધિ જરવાઈ રહે છે અને આવી સ્ત્રી જે સંતાન પ્રાપ્ત કરે તેમના સંતાન પણ ખુબ જ તેજસ્વી હોય છે.આવી સ્ત્રીઓ પરિવારનું નામ રોશન કરે છે. જાણો તેવા મહિલાના શરીર પર બનેલા નિશાનો વિષે કે તમે નહીં જાણતા હોવ.
જે પણ સ્ત્રીના હાથમાં એટલે કે હથેરીમાં તલ હોય તે ધનવાન હોય છે.તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સ્ત્રી મુઠી બંધ કરે અને એ તલ ન દેખાય તો તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. હજારોમાં કોઈ એક હાથમાં આવો તલ જોવા મળે છે.
જે સ્ત્રીનું મુખ તેના પિતાના મુખ સમાન હોય તેને ખુબ નસીબદાર માનવામાં આવે છે. આ પ્રકારની મહિલાઓ પ્રગતિ કરનારી હોય છે. આવી મહિલાઓ સાથે વિવાહ કરવા શુભ હોય છે. આવી મહિલાઓ પરિવારને જોડવા વારી માનવામાં આવે છે.
જે મહિલાના નાક પર તલ હોય તે ખુબ ગુસ્સાવાળી માનવામાં આવે છે. તે નાની નાની વાતમાં ગુસ્સો કરી બેઠતી હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર આવી મહિલાઓ ભાડા પ્રકારના સુખોને પ્રાપ્ત કરવાવાળી માનવામાં આવે છે. આ નિશાન ધન સંપત્તિ અને લાંબી ઉંમરનું નિશાન દર્શાવે છે.