જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ત્રણ નામ વારા છોકરાઓ પર છોકરીઓ સૌથી વધુ આકર્ષાય છે

Astrology

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભવિષ્ય જાણવાની ઘણી રીતો છે. જેમ કે કોઈનો હાથ જોઈને, જન્મ કુંડળી પ્રમાણે, જન્મ તારીખ જોઈને અથવા કોઈની રાશિ જોઈને ઘણું બધુ જાણી શકાય છે. આ સિવાય બીજી એક આસાન રીત છે કોઇના વિશે જાણવા માટે તે છે નામના આધારે. જાણકારો નું માનીએ તો કોઈ પણ વ્યક્તિ વિશે નામના પહેલા અક્ષર આધારે ઘણું જાણી શકાય. અહી તમને જણાવીશું કે કયા ત્રણ નામના અક્ષર વારા છોકરાઓ પર છોકરીઓ વધુ આકર્ષિત થાય છે.

S (સ) નામ વારા છોકરા: જેનું નામ S અક્ષરથી શરૂ થાય છે તેમનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક માનવામાં આવે છે. તેમની વાત કરવાની રીતે બીજા લોકો કરતા અલગ જ હોય છે તે કારણે છોકરીઓ તેમના પર વધુ આકર્ષિત થાય છે. તે નામવાળા છોકરાઓ ખૂબ સમજદાર પણ હોય છે અને તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ ગજબનું હોય છે. તેઓ છોકરીઓનું સન્માન કરવામાં માને છે. માટે છોકરીઓ તેમના પર ફિદા થઈ જાય છે.

P (પ) નામ વારા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેમની વાત કરવાની રીત સૌથી અલગ જ હોય છે. તે તેમની વાતોથી કોઈનું પણ દિલ જીતી શકે છે. છોકરીઓ તેમની તરફ સૌથી વધુ આકર્ષાય છે. તેમનું વ્યક્તિત્વ પણ તેટલું જ આકર્ષિત હોય છે. તેઓ ખૂબ હોશિયાર હોય છે તેવું માનવામાં આવે છે. તેઓ છોકરીઓના દિલમાં જગ્યા બનાવવામાં સફર રહે છે. તેમની વાતોમાં જ ખૂબ પ્યાર રહેલો છે.

A (અ) નામ વારા છોકરાઓ: જે છોકરાઓનું નામ આ અક્ષર પરથી શરૂ થાય છે તેમની અંદર સારો લવ પાર્ટનર બનાવવાના બધા ગુણ જોવા મળતા હોય છે. તેઓ જેટલા રોમેન્ટિક હોય છે તેટલા જ કારજી રાખવાવાળા પણ હોય છે. છોકરીઓ તેમની તરફ પણ ખૂબ આકર્ષાય છે. તેમણે પ્યાર કરવામાં વધુ મહેનત નથી કરવી પડતી. તેઓ વાતચીત કરવામાં મોખરે રહે છે.તેમને ખબર હોય છે કે ક્યારે કેવી વાત કરવી. તેમણે છોકરીઓનું દિલ જીતતા સારી રીતે આવડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *