વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીઓ કઈ દિશામાં રાખવી

Astrology

તો મિત્રો તમે તમારા ઘર માં તિજોરી તો જોઈ હશે તિજોરી નો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે તિજોરી ની અંદર ઘરના સોના ચાંદીના દાગીના કે કોઈ કિંમતી વસ્તુ ને મુકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તિજોરી આ બધી વસ્તુ ને સાચવાનું કામ કરે છે પણ વાસ્તુશાસ્ત્રમાં તિજોરી કઈ દિશામાં રાખવી તેના વિષે કેટલીક માહિતી આપવામાં આવે છે જો તમે તિજોરી વાસ્તુશાસ્ત્ર ના નિયમ મુજબ મુકવામાં આવે તો તેનાથી તમને કેટલાક મોટા ફાયદા પણ થાય છે પણ કેટલાક લોકોને તે વાસ્તુશાસ્ત્રના નિયમોની ખબર હોતી નથી અને તે તિજોરી કે અલમારી ને ઘરની અંદર ગમેતે દિશામાં મૂકે છે તેનાથી ઘર માં ધન આવે છે તો ખરા પણ રહેતું નથી તેના પરિણામે ઘરમાં આર્થિક તંગી ની સમસ્યા પણ ઉભી થાય છે આજે હું તમને તિજોરી કઈ દિશામાં મુકવી કઈ રીતે મુકવી તેના વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો બતાવીશ
તમારા ઘરમાં કે ઓફિસ માં તીજોરી ઉત્તર દિશામાં રાખવી ખુબ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિશામાં ધન દેવતા કુબેર નો વાસ હોય છે તેટલા માટે આ દિશા ધન કે કોઈ કિંમતી વસ્તુ રાખવી ખુબ શુભ માનવામાં આવે છે તે દિશામાં રાખેલા ધન માં વૃદ્ધિ વધારે થતી હોય છે ઉત્તર દિશામાં તીજોરી મુકતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તીજોરી દક્ષિણ દિશાની દીવાલ ને અડીને મુકવી જોઈએ આમ કરવાથી તિજોરીનું મુખ ઉત્તર દિશા તરફ આવે છે અને તે ઉત્તર દિશા તરફ ખુલે છે તેમ કરવાથી માતા લક્ષમી દેવી ખુબ પ્રસન્ન થાય છે અને કુબેર દેવતાની દ્રષ્ટિ સીધી તીજોરી પર આવે છે
વાસ્તુશાસ્ત્ર ના કહેવા મુજબ તીજોરી દક્ષિણ દિશા તરફ ન મુકવા જોઈએ તેમ કરાવથી ઘર માં ધન ની ખોટ સર્જાય છે તમે ખુબ પૈસા કમાશો તો પણ દક્ષિણ દિશામાં તીજોરી રાખવાથી તે પૈસા તિજોરીની અંદર ટકી શકતા નથી ધન માં વુર્દ્ધિ થતી નથી પરિવારના સભ્યો ને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે તિજોરી ને તમે ગમેતે દિશામાં રાખી શકો ચો પણ તેનું મુખ દક્ષિણ દિશામાં તરફ રાખવું જોઈએ નહીં તિજોરીનું મુખ હમેશા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *