જાણો સીર કેરી નું નામ કેસર કઈ રીતે પડયું.
ઉનાળો આવે એટલે બધા ને કેરી ની યાદ આવે છે . એમાં પણ કેસર કેરી નું નામ સાંભરતા જ મોં માં પાણી આવી જાય છે . કેરી એ દુનિયા મા સૌથી વધારે વપરાશ મા આવતુ ફળ છે . કેરી ને ફળો નો રાજા પણ કહેવામાં આવે છે . કેરી ભારતેં નું રાષ્ટ્રીય ફળ તરિકે ઓળખાય […]
Continue Reading