તારક મહેતાના બબીતાજીનો હોટ બિકીની અવતાર, તસ્વીરો જોઈને માન્યામાં નહીં આવે.

Bollywood

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ હજુ પણ ઘણા પરિવારમાં જોવાય છે. છેલ્લા 13 વર્ષથી આ શૉ યથાવત રહ્યો છે. આ શૉના દરેક કલાકારે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. એક લાંબી સ્ટારકાસ્ટ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પણ સોશિયલ મીડિયા પરથી મુનમુન-બબીતાજીની કેટલીક બિકિની તસવીર સામે આવી છે.

છેલ્લા 13 વર્ષથી મુનમુન આ શૉમાં રોલ પ્લે કરી રહી છે. જ્યારથી આ શૉ સ્ટાર્ટ થયો ત્યારથી તે આ સીરિયલ સાથે જોડાયેલી છે. આ પહેલા તેમનો વિચાર મોડેલિંગનો હતો. અનેક લોકો સીરિયલમાં અને ઓફ સ્ક્રિન એનો અંદાજ, સ્ટાઈલ અને અદાકારીને ખૂબ જ પસંદ કરે છે. જેઠાલાલની જેમ અનેક લોકો એના દિવાના છે. એવું કહેવામાં કંઈ ખોટું નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ એનો એક મોટો ચાહક વર્ગ જોવા મળી રહ્યો છે.

આ પહેલા ક્યારેય એના બિકિની ફોટા સામે આવ્યા નથી. હા, ટ્રાવેલ અને ગમે ત્યાં મુલાકાતને લઈને તે ઘણી વખત પોસ્ટ મૂકે છે. તો ક્યારેક કોઈ સેટ પરથી પણ ફોટો મૂકે છે. જ્યારે તેણે પોતાનું કેરિયર શરૂ કર્યું ત્યારે તે એક સફળ મોડલ હતી. આ દરમિયાન પણ તેમણે કેટલાક બિકિની ફોટો શુટ પોર્ટફોલિયો સાઈન કરેલા હતા. આ તસવીરમાંથી કેટલીક એના આ પોર્ટફોલિયોની છે.

આ સિવાય તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. એ વીડિયોમાં પણ એનો બોલ્ડ અવતાર જોઈ શકાય છે. તારક મહેતા સિવાય પણ પહેલા ઘણા શૉ કરી ચૂકી છે. હમ સબ ભારતીય હૈ એ પૈકીનો એક છે. આ શૉમાં દીલિપ જોશી પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *