વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ આપણા જીવનથી સંકરાયેલું છે જ્યોતિષશાસ્ત્ર ને ખુબ મહત્વ આપવામાં આવે છે તે આપણા જીવન મહત્વ આપવું જોઈએ તેના યોગ્ય ઉપયોગ થી જીવન સુખ સમૃદ્ધિ આવે છે પણ તેના વિષે યોગ્ય જાણકારી હોવી જોઈએ અપને ઘણી વખત ખબર હોતી નથી કે તે વસ્તુના શું ફાયદા છે કે ગેરફાયદા અને તે વસ્તુ અપને ઘરે લાવીને મુકવાથી ઘર માં નકારત્મક ઉર્જા નું સર્જન થાય છે તેનાથી ઘરમાં બીમારી આવે છે સુખ શાંતિ વગેરે જતું રહે છે તો દોસ્તો આજે હું તમને કેટલીક એવી વસ્તુ વિષે બતાવીશ જેને ઘર માં લાવવા ની સાથે ઘર માં મુશ્કેલી ઓ ચાલુ થઇ જાય છે.
ઊંઘથી વખતે આપણું શરીર તો પોતાનું કાર્ય ચાલુ રાખે છે તે વખતે આપણું શરીર ના પન્ચતત્વો કાર્ય કરે છે તે વખતે તમારી આજુબાજુ કે તમારી જોડે કોઈક એવી ખરાબ વસ્તુ ભૂલથી આવી જાય તો તે તમારા શરીર માં નકારત્મક ઉર્જા માં વધારો કરે છે તો દોસ્તો આજે આપણે જાણીશું કે એવી કઈ વસ્તુ જે તમારા બેડરૂમ માં ન રાખવી જોઈએ.
મોટા ભાગ ના લોકો ને આ એક ખરાબ ટેવ હોય હોય છે કે ઓફિસ કે નોકરીથી આવીને પોતાના મેલા કપડાં પોતાના બેડની જોડે મૂકી દે છે પણ દોસ્તો તમને ખબર નહીં હોય કે ખરાબ કપડાં એ નકારત્મક ઉર્જાનું કેન્દ્ર છે તેનાથી રાત્રે ઘાઢ નિંદ્રા આવતી નથી રાત્રે ખરાબ સ્વપ્ન આવવું વગેરે થાય છે તેથી કોઈ દિવસ રાત્રે સોતી વખત ખરાબ કપડાં પોતાની આજુ બાજુ રાખવા નહીં તેટલે ભગવાનની પૂજા કે શુભ કાર્ય માં મેલા કપડાં પહેરવામાં આવતા નથી ઘણા વ્યક્તિ ને એવી ટેવ હોય છે કે પોતાના બુટ ચમ્પલ બેડ ની જોડે કાઢી ને મૂકે છે તમે નહીં જાણતા હોય કે બુટ ચમ્પલ ને રાત્રે તમારી જોડે રાખવાથી તમારા સ્વાસ્થ માટે પણ નુકશાન કારક છે.
ચંપલ રૂમાલ માસ્ક વગેરે ને મોટા ભાગના લોકો આ વસ્તુ ને વાપરે છે તેનો ઉપયોગ દિવસભર કરીને રાત્રે ઊંઘથી વખતે આ બધી વસ્તુ તમારા થી દૂર રાખો આ બધી વસ્તુ થી તમને વાસ્તુદોષ પણ લાગી શકે છે કારણકે ચંપલ રૂમાલ માસ્ક વગેરે ઘણી બધી જગ્યાએ થી ફરીને આવે છે તે સાથે કોઈક વાળ નકારત્મક ઉર્જા પણ સાથે લાવે છે.