કેળા ખાવા થી ડિપ્રેશન થી રાહત મળે છે. ડિપ્રેશન ગણા લોકો ને થતું હોય છે અમુક લોકો ને દવા પણ ચાલુ હોય છે. કેળા માં એક એવું પ્રોટીન હોય છે જો ડિપ્રેશન વારા લોકો રોજ એક કેળું ખાવાનું ચાલુ કરે તો તે બીમારી થી જલ્દી તેમને રાહત મળે છે.
આયર્ન ઓછું હોય તો તેની કમી ને પૂરું પાડે છે તમારા શરીરમાં આયર્ન ઓછું હોવી મતલબ એનિમિયા નો શિકાર હોવું અને શરીરમાં હિમો ગ્લોબીન ઓછું હોવું એવામાં માણસ એકદમ પતરું જોવા મળે છે. તમે રોજ એક કેળું ખાવાથી આયર્નની કમી ધીરે ધીરે દૂર થઇ જશેકેળા ખાવાથી શરીરમાં તાકાત આવે છે. તમે દરેક કામ સારીરીતે કરી શકો છો તમે અને તમને થાક પણ લાગતો નથી.
તમને સુખી ઉધરસ થાય છે ત્યારે તમારું ગરુ ખેંચાય છે તો અને માટે તમારે એક કેળું લેવાનું તેને એક દમ માખણ જેવું મેષ કરી દેવાનુ અને તેમાં સફેદ ઈલાયચી મિક્સ કરવાની તેને સારી રીતે હલાવાનું જ્યાં સુધી તે પાતરું ના થી જાય અને અને થી પણ પાતરું કરવું હોય તો થોડું પાણી ઉમેરો અને સરબત જેવું બનાવી લો અને તેને દિવસ માં બે ત્રણ વાર પીવા થી સુખી ઉધરસ થી તમને જલ્દી રાહત મળી જશે.
પાચન થવામાં તકલીફ થાય છે તેથી તમારું પેટ ભરેલું ભરેલું રહે છે તેથી તમે સારી સારી વસ્તુ ખાઈ શકતા નથી તેથી તમારે એક ગ્લાસ દૂધ અને કેળું ખાવા થી છે તેથી તમારું પેટ એક દમ સાફ રહે છે.બ્લડ સર્ક્યુલેશન માં ફાયદો કરે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ના થાય તો સ્કિન પ્રોબ્લમ થાય છે, હેર પ્રોબ્લમ થાય છે, અને તમારું શરીર થકાન અનુભવે છે. આવી બધી બીમારીઓ થઇ શકે છે. બ્લડ સર્ક્યુલેશન સારું કરવા માટે તમારે કેળું ખાવું જોઈએ. કેળા માં મગ્નેસીઓમ હોય છે તે તમારા શરીરમાં જાય છે ત્યારે તે તમારી બોડી માં કોલેસ્ટોરલ છે એક્સટ્રા ફેટ છે તે બધું સારું થઇ જાય છે
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.