દરેક લોકોને પોતાના શરીરની ચિંતા રહેતી હોય છે. સૌ કોઈની ઈચ્છા હોય છે કે પોતાનું શરીર ફિટ રહે અને તેના માટે તેઓ કઈ પણ કરવા તૈયાર હોય છે. આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો કઈ પણ કરી શકીશું. માટે શરીર ને સારું રાખવું પડશે.
આજનો યુવા વર્ગ શરીરને ફિટ રાખવા માટે જિમ તરફ વધુ ખસેડાયો છે. જેથી તેઓ તેઓ તેમના શરીર સારું રાખી શકે. જો તમારે પણ જિમ ગયા વગર શરીર ને સ્વસ્થ રાખવું છે તો તેના માટે તમારે બપોરે જમ્યા પછી એક વાટકી ખાવાની છે જેનાથી તમને શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ઘણા બધા વીટામીન્સ અને મિનરલ્સ રહેલા છે.
જે આપણા શરીરના હાડકા માટે ખુબ જ મહત્વના છે. જે લોકોને હાડકાને લઈને કોઈ નાની મોટી તકલીફ છે જેમ કે સાંધાના દુખાવા, ઘૂંટણ નો દુખાવો તમને કમરનો દુખાવો છે તો આ એક વાટકી તમારે બપોરે ભોજન પછી લઇ ખાવાની છે જે તમારા પાચનશક્તિને મજબૂત કરે છે. તે સિવાય ચામડીને લગતા રોગો પણ દૂર થતા હોય છે.
તે વસ્તુ છે દહીં. શા માટે રાત્રે દહીં ન ખાવું જોઈએ અને બપોરે ખાવું જોઈએ કારણ કે દહીં પચવામાં ભારે છે. જે તમારી પાચનશક્તિને મજબૂત કરે છે પણ તેને તમે રાત્રે ખાઈને સુઈ જાય તો પેટ બગડી પણ શકે છે. દહીંને શક્ય હોય ત્યાં સુધી બપોરે ખાવું જોઈએ. જો તમને રાત્રે ઉંગ ના આવતી હોય તો તમારે એક ગ્લાસ ગરમ દૂધ અને તેમાં ચપટી જાયફર નાખવાથી ઉંગ સારી આવશે.
રાત્રે ગરમ દૂધ પીવાથી હાડકાને લગતી, સાંધાને લગતી બીમારીઓ દૂર થાય છે. શરીરની અશક્તિ પણ દૂર થાય છે. આપણું શરીર કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર થઇ જાય જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. બપોરના સમયે દહીં ખાવનું રાખો અને રાતના સમયે દૂધ પીવાનું જેથી તમારું શરીર બજબુત રહી શકે છે.