દોસ્તો તમે બધા જાણતા હશો કે ચા અને કોફી સ્વાસ્થ માટે કેટલા હાનિકારક છે છતાં આપણે બધા તે પીવાનું છોડતા નથી ચા અને કોફીની આદત એ ખુબ ખરાબ આદત છે તેનાથી શરીર ને ખુબ નુકશાન થાય છે તે છતાં તેને પીવા વાળો વર્ગ દિવસે દિવસે વધતો જાય છે આપણે ઘણા લોકો ને જોયા હશે કે જો સમયસર ચા નું સેવન ન કરેતો તેમનું શરીર બેચેની નો અનુભવ કરે છે હાલ ચા અને કોફી એ દરેક ભારતીય ઘર માં મળી આવે છે ઘણા બારકો ને તો એવી ટેવ હોય છે કે તે ચા ના પીવે ત્યો સુધી તેમને રાત્રે ઊંઘ પણ નથી આવતી આ એક ખરાબ આદત કહેવાય.
ચા અને કોફી માં વધારે પડતી માત્ર માં કેફીન આવે છે જેની અસર આપણા શરીર માં જોવા મળે છે એટલે જયારે પણ કોઈ વ્યક્તિ ચા અને કોફી નું સેવન રોજ કરે તો તેને તે વસ્તુ ની લત લગી જાય છે પછી જો તેને ચા ના મળે તો તેને શરીર માં આળસ આવવા લાગે છે માથું દુખવા લાગે છે અને બેચેની લાગવા માંડયે છે આજે હું તમને ચા અને કોફીના બદલે આજે હું તમને એવી ડ્રિન્ક વિષે બતાવીશ જે તમારા શરીર ને નુકશાન પહોંચડવાના બદલે તમારા સ્વાસ્થ માટે ફાયદો કરશે તો જાણીયે.
BARLET TEA
આ ચા જાપાન કોરિયા અને ચાઇના માં પ્રચીન સમય થી પીવામાં આવે છે આ ચા માં કેફીન નું પ્રમાણ બિલકુલ હોતું નથી BARLET TEA પીવાથી શરીર નો વજન ગટાડવામાં ખુબ ઉપયોગી છે BARLET TEA અનાજ માંથી બનાવામાં આવે છે BARLET TEA જઉં નામના અનાજ માંથી બનાવામાં આવે છે જઉં એ ગમેતે જગ્યા ખુબ આસાનીથી મળી રહે છે આ ચાને બનાવા માટે સૌપ્રથમ થોડી માત્ર માં જઉં લ્યો તેને ચોખ્ખા પાણી માં ધોઈ ને સાફ કરો ત્યરબાદ તેને તવા ની અંદર તેનો કલર ન બદલાય ત્યાં સુધી તેને શેકો ત્યરબાદ શેકેલા જઉં ને એક કપ ગરમ પાણી માં એક ચમચી જઉં નાખો તેને એક બે મિનિટ સુધી હલાવો પછી તેને ગારી લ્યો તેમાં એક ચમચી દેશી મધ નાખો અને તમે ઠંડી અને ગરમ બંને રીતે પી શકો છો આ ચા માં કેફીન નું પ્રમાણ ન હોવાથી તે સ્વાસ્થ માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.