બે સગી બહેનો એક જ ચોપડી વાંચીને આજે મોટા અધિકારી બન્યા

Uncategorized

દર વર્ષે હજારો વિધાર્થી ભારત સરકાર દ્વારા લેવામાં આવતી UPSC ની પરીક્ષા આપતા હોય છે જેમાં ઘણા વિધાર્થી સફળતા મેરવતા હોય છે દરેક વિધાર્થીની સફળતા પાછળ પોતાની મહેનત હોય છે ત્યારે સમજમાં એક ઉત્તમ ઉદાહરણ અને પોત્સાહન આપે તેવો સંઘર્ષ બે સગી બહેનોએ કર્યો છે બે સગી બહેનો ખુબ મહેનત કરીને IAS અધિકારી બન્યા IAS અધિકારી બનવું એ ખુબ મોટી વાત છે જયારે આખા જિલ્લામાં માંડ એક બે વ્યક્તિ UPSC પાસ કરીને કલેકટર બનતા હોય છે ત્યારે એક ઘરની બે સગી બહેનો IAS અધિકારી બની એ ખુબ ગર્વની વાત કહેવાય

UPSC ના રિઝલ્ટમાં બે સગી બહેનોના નામ એક સાથે આવ્યા છે આ બહેનોના નામ અંકિત જૈન અને વૈશાલી જૈન છે જેમને અધિકારી બનવા માટે રાત દિવસ મજૂરી કરી અને સફળતા મેળવી અંકિત જૈન આખા ભારતમાં ત્રીજા નંબર સાથે પરીક્ષા પાસ કરે છે ત્યારે તેમની બહેન આખા ભારતમાં ૨૧માં નંબરે પરીક્ષા પાસ કરે છે આ ખુબ ગર્વની વાત કહેવાય એક ઘરની બે સગી બહેનો ભારત સરકારમાં ઉચ્ચ અધિકારીના પદ ઉપર નોકરી કરતા હોય ત્યારે તેમના માં બાપ ગર્વ મહેસુસ કરતા હોય છે

બંને બહેનોનું સપનું એક જ હતું કે મોટા થઈને IAS અધિકારી બનવું બન્ને એક જ ચોપડી વાંચીને પરીક્ષા આપી અને બન્ને બહેનો એક સાથે પરીક્ષામાં ખુબ ભવ્ય સફળતા મેળવી દિલ્હીમાં રહેતા અંકિત જૈન UPSC પરીક્ષામાં ૨૦૨૦ માં ત્રીજા નંબર સાથે પરીક્ષા પાસ કરી અંકિત જૈનના લગ્ન અભિનવ ત્યાગી સાથે કરવામાં આવ્યા હતા અભિનવ ત્યાગી એક IAS અધિકારી છે અંકિતએ ૧૨ પાસ કર્યા પછી કોમ્પ્યુટર સાઈન્સમાં ડિગ્રી મેળવી ત્યાર પછી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી શરૂ કરી થોડા સમય પછી નોકરી છોડીને UPSC તૈયારી શરૂ કરી તે સાથે તેમની બહેન પણ તેમની ચાપડી વાંચીને તૈયારી કરતી હતી બન્ને બહેનો એક સાથે પરીક્ષા પાસ કરે છે અને એક સાથે IAS અધિકારી બને છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *