આજે અમે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આવી જ એક દુખદ ઘટના વિશે વાત કરવાના છીએ જેમાં ઘણા પરિવારો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે કંઈક નવું કરતા હોય છે તો કેટલાક પરિવારોમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જાય છે.
બાડમેરના બાડમેરમાં મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ અકસ્માતમાં એક જ પરિવારના એક સભ્યનું મોત થયું હતું.
ગોઝારા અકસ્માતે પરિવારની ખુશીને શોકમાં ફેરવી દીધી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે દરેક વ્યક્તિના મૃતદેહ પણ ગાડીમાં ફસાઈ ગયા હતા પોલીસ તપાસ મુજબ મળતી માહિતી અનુસાર ગાડીમાં ૯ લોકો હાજર હતા જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે.
જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આખું ગામ પરિવારની અંતિમ વિદાય જોઈને ભાવુક થઈ ગયું હતું આ દર્શ્યો ક્યારેય ભુલાશે નહિ તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.
લગ્નનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો. એક જ પરિવારના દરેક સભ્ય માટે આખું ગામ રડતું હતું અને શોકમાં હતું. પરિવારની અંતિમ વિદાયથી આખું ગામ હચમચી ગયું હતું.
ગુજરાત ના સમાચાર, તાજી ન્યુઝ ગુજરાતીમાં મેળવો તેમજ સોંથી પહેલા gujaratniasmita.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarati Latest News Today, Live news in Gujarati, Gujarat News Live, For more related stories, follow: વાયરલ ન્યુજ
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ