કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ માં રેડ કાર્પેટ પર આવેલી સુપર મોડલ બેલા હદીદ ત્યોં રહેલા લોકો ને ચોંકાવી દીધા હતા. જયારે લોકો ની નજર એમના પર પડી ત્યારે સૌ કોઈ ચોંકાવી દીધા હતા. જયારે લોકો ની નજરે એમના સૌ કોઈ જોતા રહી ગયા હતા. બેલા હદીદે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ના બીજા દિવસે એક જબરજસ્ત અને જોખમી કહી શકાય એવું આઉટફિટ પહેર્યું હતું. આ લીક માં તે એકદમ અલગ ગઈ રહી હતી.
બેલા હદીદ એ કાન્સ ફલ્મ ફેસ્ટિવ ૨૦૨૧ ના બીજા દિવસે રેડ કાર્પેટ પર Schiapareli બ્લેક ડ્રેસ માં આવી હતી. આ ડ્રેસ બીજા કરતા હટકે રહી હતી. આ ઉપરાંત એનો નેકલેસ પણ ખુબ અલગ હતો. જેના પર સૌની નજર લાગી ગઈ હતી. આ ડ્રેસ સાથે બેલા હદીદે સોનાના નેકલેસ પહેર્યો હતો. જે માણસ ના ફેફસા ની યાદ અપાવે છે.
માત્ર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ નહીં પણ દુનિયા ભર માં હદીદ ના આ લુક્સ ની ચર્ચા થઇ રહી છે. બેલા હદીદ ને જોખમી અને એક હાટકે લુક્સ માટી યાદ કરવામાં આવે છે. ફેશન ની દુનિયા માં તે અનોખી અને વિચિત્ર કહી શકાય એવા લુક્સ માટે જાણીતી છે.
આ સાથે મોડલ ડાયમન્ડ ઈયરિંગ્સ અને હાર્ટ આકાર ની રિંગ પહેરી હતી. સુપર મોડલ જીજી હદીદ ની તે સૌથી નાની બહેન છે. બન્ને ની માતા યોલોન્ડા પણ સુપરમોડલ રહી છે. માત્ર આઉટફિટ ને કારણે જ નહીં પણ રિલેશનશિપ ને કારણે પણ બેલા હદીદ નું નામ ચર્ચા માં રહેલું છે.