આપણા જીવન માં ફળો નું ખુબજ જ મહત્વ રહેલું છે. ફળો માંથી વિટામિન્સ, પ્રોટીન્સ અને ઘણા બધા તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે નિયમિત રીતે સફરજન, કેળા, ચીકુ કે પછી બજાર માં મળતા અન્ય ફળો ના ફાયદા વિશે જાણતા હોઈ એ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે જે આપણી આસપાસ હોવા છતાં આપણે તેના ફાયદા વિશે જાણતા નથી.
આપણી આજુ બાજુ કે પછી આપણા ઘર માં બધા વ્યક્તિઓ મળી આવે છે એ કે જેને પેટ ને લગતી બીમારીઓ થતી હોય છે. પેટમાં ગેસ થવો, પેટમાં દુખાવો થવો તથા અન્ય બીમારીઓ ને દૂર કરવા માટે ફણસ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે ફણસ ને અલ્પ ને પાણીમાં ઉકાળી ને તેનું સેવન કરવું જોઈએ.
એવા ઘણા વ્યક્તિઓ મળી આવશે કે જેને અસ્થમાની બીમારી થતી હોય છે. આ પ્રકારની બિમારીઓમાં પણ આ ફળ નુ સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે ફણસ ને તમારી ને તેને બાકી નાખવાનું રહેશે. ત્યારબાદ તેનો રસ ગાળી ને પીવાથી અસ્થમાની બિમારી દૂર થાય છે.