ભગવાન રામ અને લક્ષ્મણ ની રક્ષા માટે આ જગ્યાએ ઉપસ્થિત થયા હતા, પંચમુખી હનુમાન

Uncategorized

ભારતમાં એક ધાર્મિક દેશ છે ભારતની ભૂમિ ઉપર ૩૩ કરોડ દેવી દેવતા વાસ કરતા હોય તેમ માનવામાં આવે છે ભારત આજે લાખોની ની સંખ્યામાં દેવી દેવતા ના મંદિર આવેલા છે આ મંદિરમાં અલગ અલગ દેવી દેવતા પૂજવામાં આવે છે ભરતમાં આવેલા મંદિરમાં દેવી દેવતાની અલગ અલગ પ્રતિમા બિરાજમાન છે આ મંદિરમાં હજારોની સંખ્યમાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે હનુમાન એક માત્ર એવા દેવતા છે જે આજે પણ પૃથ્વી ઉપર જીવિત છે આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જ્યાં હનુમાન દાદા ભગવાન રામ અને લક્ષ્મણની રક્ષા કરવા માટે પ્રગટ થયા હતા

આ મંદિર તમિલનાડુ રાજ્યના કુમ્બકોનમ શ્રી પંચમુખી આંજનેયર એટલે કે હનુમાનદાદા નું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરમાં હનુમાનદાદની પંચમુખી સ્વરૂપની ભવ્ય પ્રતિમા આવેલી છે આ મંદિરમાં હનુમાન અંજલિ પુત્ર રૂપે બિરાજમાન છે આ મંદિરમાં હનુમાનદાદની પ્રતિમાને પંચમુખી હનુમાનદાદની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે આ મંદિર વર્ષો જૂનું હોય તેમ માનવામાં આવે છે ભારતમાં આવેલા દરેક મંદિર નો ઇતિયાસ રહેલો છે હનુમાનજી એ પંચમુખી અવતાર ધારણ કરવા પાછળ એક રોચક ઇતિયાસ રહેલો છે

ભગવાન રામ અને લંકા પતિ રાવણ નું યુદ્ધ ચાલતું હતું ત્યારે રાવણે પોતાના ભાઈ અહીંરાવણ ની મદદ લીધી હતી જે તંત્ર મંત્ર વિદ્યા નો પંડિત અને દેવીનો ખુબ મોટો ભક્ત હતો તેને પોતાની શક્તિ થી ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું તેને પોતાની શક્તિ દ્વારા ભગવાન રામની સેનાને બેભાન કરી નાખી હતી રામ અને લક્ષ્મણને તે અપહરણ કરીને પાતાળલોકમાં લઇ ગયો હતો ત્યારે હનુમાન દાદા ભગવાન રામ અને લક્ષ્મણ ને શોધતા શોધતા પાતાળલોક માં જાય છે ત્યાં અલગ અલગ દિશામાં પાંચ દિપક પ્રગટાવેલા હતા અહીરાવણ ને મારવા માટે તે બધા દિપક એક સાથે બુઝવવાના હતા તેથી હનુમાનજી એ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *