ભારતમાં ચંદ્ર ગ્રહણ ક્યારે અને કઈ જગાએ દેખાશે તે જાણો

India Latest News

ખોગળસ્ત્રીઓના કહેવા મુજબ કાર્તિક પૂર્ણિમા એટલે કે ૧૯ નવેમ્બર શુક્રવારના દિવસે ૫૮૦ વર્ષ પછી આટલું લાંબુ આશિંક ચંદ્ર ગ્રહણ થવા જઈ રહું છે આ ચંદ્ર ગ્રહણ આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે જે આ આશિંક ચંદ્ર ગ્રહણ છે જે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યમાં દેખાશે જાણકારોના કહેવા મુજબ આની પહેલા આવું આશિંક ચંદ્ર ગ્રહણ ૧૮ ફેબ્રુઆરી ૧૪૪૦ માં જોવા મળ્યું હતું અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ના કહેવા મુજબ ૨૧મી સદીમાં વિશ્વ ૨૨૮ નંબર નું ચંદ્ર ગ્રહણ જોશે

આ આશિંક ચંદ્ર ગ્રહણ ઉત્તર પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશ અને અસમ રાજ્યના વિસ્તારમાં દેખાશે તેમજ પશ્ચિમ યુરોપ,ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા,એશિયા,ઓસ્ટ્રેલિયા,એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર થોડા વિસ્તારમાં દેખાશે

ખોગળસ્ત્રીઓના કહેવા મુજબ ૧૯ નવેમ્બરના રોજ થઇ જવા રહેલા ચંદ્ર ગ્રહણ અંદાજિત ૬ કલાક દેખાશે આશિંક ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જયારે સૂર્ય અને ચંદ્ર એક બીજાની સામે નથી હોતા આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ છે જે ભારતના ઘણા રાજ્યમાં દેખાશે નહીં અરુણાચલ અને અસમ જેવા રાજ્યમાં સૂર્યાસ્ત ના સમયે થોડા સમય માટે ચંદ્ર ગ્રહણ જોવા મળશે

૧૯ નવેમ્બર શુક્રવારના દિવસે ચંદ્ર ગ્રહણ દેખાશે જે ભારતીય સમય અનુસાર સાવરે ૧૧:૩૪ વાગ્યે તેની શરૂઆત થશે તેમજ તેની સમાપ્તિ સાંજે ૫:૩૩ થશે તેમજ આ ચંદ્ર ગ્રહણનો કુલ સમય લગભગ ૬ કલાક જેટલો રહશે

આ ચંદ્ર ગ્રહણની અસર ભારતમાં ખુબ ઓછી જોવા મળશે તેમજ ગર્ભવતી મહિલાઓ ચંદ્ર ગ્રહણ ના સમયે બહાર જવું જોઈએ નહીં ચંદ્ર ગ્રહણ ના સમયે ભગવાન ધ્યાન કરવું જોઈએ તેમજ ગર્ભવતી મહિલાઓએ આ સમયે ખુબ ધ્યાન રાખવું જોઈએ

આ ચંદ્ર ગ્રહણ અમુક રાશિ માટે શુભ માનવામાં આવે છે ચંદ્ર ગ્રહણ પછી આ રાશિ લોકો માટે ખુશીના સમાચાર આવી શકે છે તુલા,કુંભ અને મીન રાશિ માટે શુભ માનવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *