આજે આપણા દેશમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે જે પોતાના કામ નિષ્ટ વાકેપ હીય છે. એ લોકો હંબેશા ચર્ચામા રહેતા હોય છે. હાલમાં IPS સચિન અતુલકરનું નામ ખુબ ચર્ચામા છે. તેમને હાલમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ACP બનાવવામાં આવ્યા છે. આની પહેલા તેઓ નાની જ ઉંમરમાં DIG બન્યા હતા.
સચિન અતુલકર પોતાની ફિટનેસના કારણે ઓળખાય છે. આ IPS નું નામ પોલીસ વિભાગમાં નામચીન નામ છે. તેઓ પોતાન કામથી અને ફિટનેસ ના કારણે ઓરખાય છે. તેમના ફોલાવર બહુ બધા છે. આ IPS ના બોડી આગળ તો બોડી બિલ્ડર પણ ફૈલ છે. તેમની બોડી તેમજ ફિટનેસનું રહસ્ય ડેઇલી કસરત અને ડાયટ પ્લાન ફોલ્લૉ કરવાનું. તે દરરોજ ૧ – ૨ કલાક જીમમાં હાર્ડ વર્ક કરે છે.
સચિન અતુલકર કસરત સિવાય તેઓ યોગ અને મેડિટેશન પણ કરે છે. જેનાથી તેમના મગજ ને શાંત રાખવામાં મદદ કરે છે. સચિન અતુલકરને સાઇકલ ચલાવવાના ખુબજ શોખીન છે. તેમને ચાલવું પણ સારું લાગે છે. ચાલવાનું વધુ પસંદ કરે છે.
ખુબજ નાની ઉંમરમાં બન્યા આઇપીએસ. ફક્ત તે ૨૨ વર્ષની ઉંમરમાં બન્યા આઇપીએસ. સોસાઈઝલ મીડિયામાં તેમની ખુબ લોકપ્રિયતા છે. પોતાના કામને લઈને ખુબજ ચર્ચામા રહે છે.