ભુલથી પણ ઘરમાં આ કામ કરતા નહીં નહિતર ઘરમાં આવશે ગરીબી

Astrology

ઘણા લોકો જીવનમાં ખૂબ મહેનત કરતા હોય છે તેવા લોકો જીવનમાં સફર થાય છે તે ખૂબ ધન સંપત્તિ કમાય છે પણ તેમના ઘરમાં ધન સંપત્તિ લાંબો સમય રહી શકતી નથી તેવા લોકોના ઘરમાં કોઈના કોઈ બીમારી કે બિનજરૂરી ખર્ચો થયા કરે છે આવા લોકો ના ઘર માં ઘણા એવા કામ થતા હોય છે જેથી મા લક્ષ્મી તેમના ઉપર પ્રસન્ન થતા નથી તેથી તેમના ઘરે ધન સંપત્તિ લાંબો સમય રહેતી નથી આજે હું તમને એવા કામ વિશે બતાવી જે કામ કરવાથી મા લક્ષ્મી ઘરમાં નિવાસ કરતા નથી

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યા છે જે ઘરમાં મહિલા ઉપર અત્યાચાર કે તેમને ધિક્કારવા માં આવતી હોય તેવા ઘરમાં મા લક્ષ્મી પ્રસન્ન થતા નથી

પ્રાચીન સમયમાં દરેક ઘરમાં બધા લોકો સૂર્યોદય પહેલા ઊઠીને નાઈ ધોઈને ભગવાનની પૂજા કરતા હતા જે ઘરમાં સવારે મોડા ઉઠતા હોય કેવા ઘરમાંથી મા લક્ષ્મી નિવાસ કરતા નથી તેવા ઘર માં ગરીબી આવતી હોય છે તેથી સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી જોઈએ

હિંદુ ધર્મ દરેક ઘરની અંદર એક નાનું પૂજા મંદિર હોય છે તેની નિયમિત સાફ-સફાઈ કરવી ખૂબ જરૂરી છે તો જ મા લક્ષ્મી તમારા ઘરે આવશે મંદિર જો નિયમિત સ્વચ્છ રહેતુ હશે તો તેમાંથી સકારાત્મક ઉર્જા સતત વહીયા કરશે પણ જો મંદિર નિયમિત સાફ-સફાઈ કરવામાં ન આવે તો મંદિરની અંદર થી નકારાત્મક ઉર્જાનો વાસ વધતો જાય છે જો મંદિર નિયમિત સાફ રહેતો મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે

જે ઘરની અંદર પલંગ કે ખાટલામાં બેસીને ભોજન જમતા હોય તેવા ઘરમાં મા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા નથી હિંદુ ધર્મ નીચે બેસીને ભોજન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે ભોજનની અંદર ભગવાન નારાયણનો વાસ હોય છે જ લક્ષ્મીના નારાયણનો અપમાન થતું હોય ત્યાં માતા લક્ષ્મી કોઈ દિવસ આવશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *