તો દોસ્તો તમે તમારા શરીર પર તલ જોયા હશે તલ વિષે જયોતિષવિધા માં ગણું બધું કહેવામાં આવ્યું છે તલ ઘણા બધા પ્રકારે જોવા મળે છે જેમાં ગોળાકર તલ સૌથી સારો માનવામાં આવે છે જો તલ ભૂરા રંગ નો હોય તો સૌભગ્ય નું પ્રતીક માનવામાં આવે છે.
શરીર પર જોવા મળતા દરેક તલ નું એક મહત્વ રહેલું છે તલ ઉપર થી તમે તમારો અને બીજા લોકો નો સ્વભાવ સરળતાથી નક્કી કરી શકો છો કોઈ વ્યક્તિ ના શરીર પર વધારે તલ હોય છો તો કોઈ વ્યક્તિ ના શરીર પર ઓછા તલ હોય છે આ બધા તલ બતાવે છે કે તમે કેટલા ભાગ્યશાળી છો પણ દોસ્તો તમે જાણો છો કયો તલ શું કહેવા માંગે છે તો આજે તેમના વિષે જાણીશું
તો દોસ્તો તમારી હાથની હથેરી પર તલ હોય તો તેને શુભ માનવામાં આવે છે લેકિન આ જગ્યાએ તલ ઘણા ઓછા લોકોને હોય છે જે લોકો નું તલ બંધ મુઠ્ઠી ની અંદર આવતું હોય તેને ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે આ લોકો નું જીવન ખુશી અને મસ્તી થી પસાર થાય છે આવા લોકોના ભાગ્ય પર ખુદ કુબેરદેવ મહેરબાન હોય છે
તો મિત્રો તમારા કપાર પર તલ હોય તો આવ લોકો દરેક કાર્ય માં સફળતા મેળવેશે આવા વ્યક્તિ માં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે તે લોકો જોડે પૈસા ની કમી હોતી નથી પણ સાથે સાથે ખર્ચ પણ વધુ કરતા હોય છે જ્યોતિષ અનુસાર આવા લોકો ખુબ મહેનતુ હોય છે
જો તમારા નાક પર તાલ હોય તો જયોતિષવિધા ના કહેવા પ્રમાણે તેવા લોકો થોડા મજાકિયા સ્વભાવ ના હોય છે સાથે સાથે થોડા હઠીલા સ્વભાવના હોય છે આવા લોકો નો સ્વભાવ ખુબ સારો હોય છે તેમને જીવન માં ખુબ સફળતા મળવે છે આવા લોકોને ગુસ્સો વધારે આવે છે
કાન પર તલ હોવું હોવું સાળુ છે આવા લોકો જોડે ખુબ વધારે ધન સંપત્તિ હોય છે કાન પર તલ હોવું એ ધન સંપત્તિ ની નિશાની છે પોતાના જીવનકાળ દરમિયાન ખુબ પ્રસિદ્ધિ મેળવશે દિલ ના ખુબ સાફ હોય છે