એક સગા ભાઇએ તેની સગી બહેન સાથે લગ્ન કરી લીધાં પછી તો તમે જાણીને હેરાન થઈ જશો.

Uncategorized

ભાઈ હંમેશા એક બહેનની રક્ષા કરતો જોવા મળે છે. ભાઈ-બહેનનો સંબંધ એક પવિત્ર સંબંધ માંનવામાં આવે છે. એટલા માટે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે જ્યારે ભાઈ બહેનની ગમે તેવી પરિસ્થિતિમાં પણ રક્ષા કરતો જોવા મળે છે.

પરંતુ જ્યારે એક રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે કારણ કે અમુક ભાઈઓ તેમની બહેનો પ્રત્યે ભક્ષક બની જતા હોય છે. યુપીના મોહમ્મદી જિલ્લાના લખીમપુર ખેરી ગામની આ વાત છે એક ભાઈને તેની સગી બહેન જોડે પ્રેમ થઈ જાય છે પછી તે બંનેએ લખનઉ જઈને લગ્ન કરી લે છે લગ્ન કર્યા પછી તેમને ખબર હતી કે તેમના પરિવાર વારા તેમને એક્સેપ્ટ કરશે નહીં.

પછી તેમને વિચાર્યું કે ઘરેથી દૂર ભાગી જઈશું તેમને ઘરેથી દૂર દિલ્હી જઈને રહેવાનું નક્કી કર્યું દિલ્હી જવા માટે તે બંને શાહજહાંન રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા રેલવે સ્ટેશન પર એક રેલવે પોલીસ એ તેમને પોતાનું આઈડી બતાવવાનું કહ્યું આઈડી ની વાત સાંભળી બંને ગભરાઈ ગયા એટલે GRP ને તેમના પર શક થઈ ગયો.

પછી તેમની ત્યાં કડક પુછપરછ કરવામાં આવી ત્યાં તે લોકોએ તેમની બધી જ સચ્ચાઈ બતાવી દીધી આ વાતને સાંભળીને GRP ઓફિસર્સ ના હોશ ઉડી ગયા. તેમને પણ વિશ્વાસ ન થયો કે આટલું ખરાબ કામ કોણ કરી શકે. પછી તેમને તેમના ઘર વાળા ને વાત કરી સાથે સાથે તેમને મહંમદી પોલીસ ની મદદથી એ લોકોને ઘરે પહોંચાડ્યા.

પછી પિતાએ છોકરાની એફ.આઇ.આર નોંધાવી અને આગળ કાર્યવાહી પણ ચાલુ કરાવી. છતાં છોકરી માનવા તૈયાર થતી નથી છોકરી નું કહેવું છે કે હું તો તેની સાથે જ રહીશ અને હું તેને જ પતી માનું છું એના વગર જીવન ટૂંકાવી દઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *