સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરત ના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનીશ વિસ્પી ખરાદીએ અપાવી છે. સુરત ના પોલીસ કમિશનર તરીકે બજાવી ચૂકેલા અને હાલ BSF ના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાની પહેલથી દેશ ની સીમાઓ ઉપર તૈનાત બોર્ડો સેક્યુરીટી ફોર્સ ના જવાનનોને રેનીશ વિસ્પી ખરાદી અને હાનસી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટ ની ટ્રેનિંગ આપવમાં આવી છે.
આ અંગે જણાવ્યું રેનીશ વિસ્પી ખરાદીએ જણાવ્યું કે હતું કે BSF ના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના કે જેઓ લાંબા સમય સુધી સુરત પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા અને તે દરમિયાન અધતન CCTV નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. એંધાણ સેલ્ફ ડિફેન્સ ટેકિનક્સ તથા ધનિષ્ટ મિલિટરી ટ્રેનિંગ ના અગ્રણી એવા રાકેશ અસ્થાનાએ શેર પોલીસ અધિકારી તથા મહિલા આત્મરક્ષા ની ટ્રેનિંગ પણ શહેરના જાણીતા મિક્સ માર્શલઆર્ટ ટ્રેનર રેનીશ વિસ્પી ખરાદી તથા તેમના પ્રશિક્ષકો દવારા પુરી પાડી પોલીસ પબ્લિક ના સમન્વય ની ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.
આ કામગીરી સામાજિક જવાબદારી તરીકે વિના મુલ્યે કરાવમાં આવી હતી. BSF ના જવાનોને ટ્રેનિંગ વિશે જણાવ્યું કે રવિ ગાંધી આઇજી ટ્રેનિંગ તથા ડિરેક્ટર જનરલ સાથે રાકેશ અસ્થાનાએ જવાનોને કમાન્ડો ની વિશિષ્ટ પ્રકાર ની ઇજરાલયીન મિલેટ્રી ટ્રેનિંગ જે કે ” KRAV MAGA ” તરીકે ઓરખાય છે.
BSF કમાન્ડો સંજયકુમાર સંતોષ વ્યક્ત કરતા જણવ્યું હતું કે , વિસ્પી ખરાદી એ ખુબ જ ખંત અને કૌશલ્ય તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકાર ની ઇજારલયીન તથા જાપાનીઝ KUDO ની ટેક્નિક ના નિર્ણાયક તબબકા માં ટ્રેનિંગ આપી BSF ના જવાનોને કમાન્ડો ને વધુ આત્મવિશ્વાસ ની અપ્રતિમ શક્તિ અને જોશનું નિરૂપણ કર્યું છે. આવા પ્રકાર ની ટેક્નિક BSF ના જવાનોને ભવિષ્ય માં પણ આપવામાં આવવી જોઈએ.