બુધવારના દિવસે ગણપતિદાદાનો આ મંત્ર બોલવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે

Uncategorized

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાન ગણેશ પ્રસન્ન થતા હોય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારનો દિવસ શુભ માનવામાં આવે છે તમે જ્યારે પણ ભગવાન ગણેશની પૂજા કરો ત્યારે એક મંત્ર બોલવાથી ભગવાન ગણેશ તમારી મનોકામના પૂર્ણ કરતા હોય છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવાથી તમારા દરેક દુઃખ દર્દ દૂર થતા હોય છે

ભગવાન ગણેશને દરેક શુભ કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવતી હોય છે તેમના પિતા દેવોના દેવ ભગવાન શિવ હતા અને માતા પાર્વતીના સૌથી નાના પુત્ર હતા ભગવાન ગણેશને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ હતી રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન વિશ્વકર્માની દીકરીઓ હતી ભગવાન ગણેશનો આ એક મંત્ર બોલવાથી તમારી દરેક મનોકામના ખૂબ ઝડપી પૂર્ણ થશે

પ્રાચીન શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશની પૂજા કરવાથી વિદ્યા બુદ્ધિ વિવેક પ્રસિદ્ધિ સિદ્ધિ જેવી ઉપલબ્ધીઓ મળે છે ભગવાન ગણેશને સંકટ હરતાં પણ કહેવામાં આવે છે

ૐ ગં ગણપતિ નમઃ

ભગવાન ગણેશને આગળ આ મંત્ર બોલવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે જ્યારે પણ તમે આ મંત્રનો ઉચ્ચાર કરો ત્યારે તમારા પગ માંથી બુટ કે ચંપલ ઉતારી દેવા જોઈએ આ મંત્રનો જાપ 108 વખત ભગવાન ગણેશની આગળ કરવો જોઈએ આ મંત્ર બોલવાથી ભવિષ્યમાં આવનારા સંકટમાંથી મુક્તિ મળે છે જો ભગવાન ગણેશને યોગ્ય વિધિ વિધાન અને મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ તમને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવશે આ મંત્રનો જાપ બુધવારના દિવસે કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે જે વ્યક્તિને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય તેના જીવનમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *