તમે કપૂરની ગોટી સાથે આ એક વસ્તુ સળગાવશો તો તમે ધનવાન તો બનશો જ જોડે તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકરશે અને સારી ઉર્જા અંદર પ્રવેશ કરશે. શાસ્ત્રો માં એમ કહેવાય છે કે આમ કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે અને ઘરની અંદર હર્ષોઉલ્લાસ રહે છે. કપૂર નો ઉપયોગ ક્યાં થાય છે એ મોટા ભાગના લોકો જાણતા જ હોય છે એમાં પણ ખાસ હવન માં થતો હોય છે. કપૂર ને સરગાવા પૂરતી સળગાવી દેવામાં નથી આવતી તેના ફાયદા પણ બહુ જ છે. ચાલો જાણીએ આ ઉપાય વિશે.
આ ભાગદોડ વારી જિંદગી માં સૌ કોઈ મેહનત કરતુ હોય છે, શા માટે પૈસા માટે છતાં પણ તેમની જોડે પૈસા આવતા નથી હોતા. આસપાસ રહેતા લોકો જોડે અણબનાવ પ્રસન્ગ જોવા મરતા હોય છે. પરંતુ તેમાં એવું હોય છે કે કોઈ ખરાબ નજર લાગી જતી હોય છે. જેથી આપણે મુશ્કેલી નો સામનો કરવો હોય પડતો છે. જેના માટે પ્રભુ પર વિશ્વાશ રાખી ને ઉપાય કરતા રહેવું જોઈએ જેનાથી પ્રભુ ફળ રૂપે કઈ ના કઈ તો આપતા જ હોય છે.
તો તમે જાણી લો આ ઉપાય વિશે તમારે એક ડીશ લેવાની તેમાં સ્વચ્છ પીંપળ નું પાન મુકવાનું બે કપૂરની ગોટી લેવી, બે મરી લેવા, બે લવિંગ, થોડી માત્રમાં અક્ષત લેવા આ બધી વસ્તુ એક ડીશ માં લઇ લેવી પછી એક માટીનો વાટકો લઇ લેવો. આ બધી વસ્તુ તેમાં મૂકી દેવાની મુઠ્ઠી ચોખા ડીશમાં મૂકી તેના પર વાટકો મૂકી દેવાનો. આપણે જે પ્રભુ ને માનતા તેની સામે મૂકી દેવાનું પછી ડીશમાં મૂકી ગાયના ઘીનો દીવો કરવાનો ને પછી આરતી કરી દેવાની. પછી પ્રભુ આગળ બે હાથ જોડી ને પ્રાર્થના કરવાની જે કોઈ પ્રોબ્લેમ હોય તેની. આમ કરવાથી તમે એક સારી જિંદગી જીવી શકશો.
તમે જે માટીના વાટકા માં બધી વસ્તુઓ મૂકી હોય તેને સળગાવવાની એટલે કે ધૂપ કરવાનો તેને આખા ઘરમાં ફેરવવું તેનાથી તમારા ઘરની અંદર જે કઈ નકારાત્મકતા હોય તે દૂર થઇ જશે.