ખૂબ જ મુશ્કેલ ભરિયા વાતાવરણમાં ઉછેર થયેલ અલ્પા પટેલ માત્ર એક વર્ષની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી, આજે ગુજરાતમાં ખૂબ…..
અમદાવાદઃ ગુજરાતી સંસ્કૃતિના સંવર્ધનમાં અનેક લોક કલાકારોએ યોગદાન આપ્યું છે. એક નામ જે સામે આવે છે તે છે અલ્પા પટેલ. આજે સમગ્ર ગુજરાતમાં જાણીતી અલ્પા પટેલનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. 1 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા બાદ ઘર ચલાવવાનું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ ખૂબ મહેનત કરી અને અલ્પા પટેલને ઘણો સાથ આપ્યો. […]
Continue Reading