આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે
તો દોસ્તો તમને ઘણી વખત તમારા ઘરમાં કોઈ આત્મા છે તેવો આભાસ થતો હશે ઘણા લોકો તેને નઝર અંદાજ કરે છે.પણ આ એક સાચી ઘટના હોય છે.આત્મા વિષે ગરુડ પુરાણમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે.કોઈ વ્યક્તિનું મત્યુ થયા પછી તેની આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે.આવી જાણકારી આપણા પ્રાચીન ગ્રંથો માં આપવામાં આવી છે.તો […]
Continue Reading