પતિ રાજ કુન્દ્રા વિશે સવાલ પૂછવા પર ભડકી શિલ્પા શેટ્ટી, જાણો શું બોલી
શિલ્પા શેટ્ટી બોલિવુડની એક એવી અત્રિનેત્રી છે જે લાઇમલાઇટમાં રહે છે. શિલ્પાના ફેન્સ પણ તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે અને તેને થોડી જ વારમાં વાયરલ પણ કરી દે છે. હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના પતિ રાજ કુન્દ્રાને કારણે વધારે ચર્ચામાં છે. જ્યારથી રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસથી જોડાયું છે ત્યારથી લોકો શિલ્પાની લાઇફમાં વધારે […]
Continue Reading