ગુજરાત માં આવેલા પોળો ના જંગલો કે જ્યાં ચોમાસાં માં અદભૂત નજારો જોવા મરે છે.
ગુજરાત ના લોકો ખાવાના શોખિન હોય છે તે સાથે સાથે ફરવા ના પણ શોખિન હોય છે . ગુજરાત ના લોકો ને ફરવા માટે કોઇ સિઝનની જરૂર નથી આખા વર્ષ દરમ્યિાન ગુજરાતીયો જલસાથી ફરતા હોય છે કુદરતિ સૌર્દય થી ભરપુર ઉંચા ઉંચા વૃક્ષો નદીયો પશુ પક્ષી વગેરે થી ભરપરુ એવું પોળો ફોરેસ્ટ ગુજરાત ના સાબરકાંઠા જીલ્લા […]
Continue Reading