ચામુંડા માતાના મંદિરે સિક્કા કેમ ચોંટાડવામાં આવે છે? તેનો ઇતિહાસ શું છે?
ભારત દેશ મંદિરો ના દેશ તરીકે ઓરખાય છે. આજે તમને તેમાંથી એક મંદિરનો પરિચય કરાવું. તે મન્દિર છે કે તમને દૂરથી જ ડુંગર પર માં લખેલો શબ્દ દેખાય છે તેવા ચોટીલા માતાનું મંદિર. આ મંદિર માંડવની ટેકરીઓના સૌથી ઊંચા શિખર ચોટીલા પર માં ચામુંડા બિરાજમાન છે. માનું નામ લેતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. […]
Continue Reading