જાણો વાળીનાથ અખાડા મંદિરનો અલૌકિક ઇતિહાસ, વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા.
ઘણીવાર કોઈ મંદિર પોતાના પ્રભાવથી પોતાના સંતોની સોભાવતું હોય છે અને ઘણીવાર કોઈ સંતો પોતાના પ્રભાવથી તીર્થને શોભાવતા હોય છે. જ્યારે ગુજરાતની અલૌકિક ભૂમિ પર આવેલું તરફ ગામના વાળીનાથ ધામમાં આ બંને જોવા મળે છે. વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા. પછી તેઓ […]
Continue Reading