મધ્યપ્રદેશની આદિવાસી મહિલાઓ એવો સાબુ બનાવ્યો જેને ખરીદવા માટે અમેરિકાથી ઓડર આવે છે.
આજે આદિવાસી સમાજ પોતાના હુનરથી દેશનું નામ આખા વિશ્વમાં ઊંચું કરે છે.તે સમાજ પોતાની મહેનતથી આજે પોતાના પગ ઉપર ઉભો થયો છે.આ સમાજના લોકો ખુબ પ્રગતિ કરી રહ્યા છે.તે લોકો વિવિધ કાર્યોમાં ખુબ હોશિયાર હોય છે.તેમના એવા કૌશ્યલ હોય છે કે તે જાણીને તમને નવાઈ લાગશે.આજે તેમના દ્વારા બનાવામાં આવતી વસ્તુ આજે વિદેશમાં ખુબ વેચાય […]
Continue Reading