વડોદરામાં આ પરિવારમાં છવાયો દુઃખનો માહોલ બાળકને જન્મ આપતા આપતા માં બાળક બંનેનું થયું મૃત્યુ જોઈને લોકો પણ…..ઓમ શાંતિ
વડોદરાથી રાદવિડ સુધી એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવતા પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. વડોદરાની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા યુવરાજ વાઘેલા પિતા બનવાના હતા કારણ કે તેમની પત્ની બીજી વખત ગર્ભવતી બની હતી. પિતાને પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. પરિવારમાં બીજું બાળક આવવાનું છે. તેની ખુશીમાં પરિવારમાં આનંદ છવાયો હતો, પરંતુ […]
Continue Reading