ગીતાબેન રબારી નુ છલકાયુ દર્દ કહ્યું કે જીવનમાં બધી વસ્તુ મળી પણ આ એક વસ્તુને રહી ગઈ કસર…..
ગુજરાતની પ્રખ્યાત ગાયિકા ગીતા રબારીને તમે જાણતા જ હશો. ગીતા બેન રબારીએ પોતાના અવાજથી ગુજરાતના લોકોના દિલ જીતી લીધા છે. ગીતા બેન રબારીના પરિવારમાં માતા-પિતા અને બે નાના ભાઈ હતા. પરંતુ તે અચાનક મૃત્યુ પામ્યો. આજે ગીતા બેન રબારીને કોઈ ભાઈ-બહેન નથી. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર વાત કરી હતી. ગીતા બેન રબારીએ આ […]
Continue Reading