આ બે દેશોના પાસપોર્ટ છે સૌથી પાવરફૂલ, જાણો ભારતનું રેન્કિંગ.
દુનિયાના સૌથી ટ્રાવેલ-ફ્રેન્ડલી પાસપોર્ટ્સનું લિસ્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં સતત ત્રીજા વર્ષે જાપાને ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતના ઘણા પાડોશી દેશોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેમજ ભારત પણ છ સ્થાન નીચે આવી ગયુ છે. જાપાન અને સિંગાપોર આ વર્ષની યાદીમાં સૌથી ઉપર છે. જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકોને […]
Continue Reading