બાબા વેગા એ આ વર્ષ માટે કરી છે એવી આગાહી કે દુનિયા છે ડરના માહોલમા , શું આ વર્ષે આવશે દુનિયા નો અંત……
બલ્ગેરિયાના એક ફકીર બાબા વેંગાની ભવિષ્યવાણીને લઈને આખી દુનિયામાં મોટી ચર્ચા થઈ હતી અને દરરોજ સવારે આવી ભવિષ્યવાણીઓની ચર્ચા થાય છે. તેમણે માત્ર પોતાના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં તેમજ ભારત સહિત પૃથ્વીના દરેક ખૂણે ભવિષ્યવાણી કરી હતી. દુનિયાનું ભવિષ્ય કહેનારા બાબાની ઘણી ભવિષ્યવાણીઓ સાબિત થઈ છે અને બાબાને બાલ્કન દેશોના નોસ્ત્રાદમન તરીકે ઓળખવામાં આવે […]
Continue Reading