સાળંગપુર મોટા પાયે ધુળેટી માં 25000 કિલો નો રંગો એકબીજા પર છટકાયા અને……
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગઈકાલે સમગ્ર ભારતમાં ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. હોળીના પવિત્ર તહેવાર બાદ ધૂળેટીનો રંગારંગ કાર્યક્રમ યોજાય છે. ધુળેટીના તહેવાર નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં લોકો એકબીજા પર કંકુ, ગુલાલ અને રંગો લગાવીને તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. સલંગપુર ધામ એ આપણા રાજ્ય ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું […]
Continue Reading